બજેટ સત્રનો આજે એટલે કે 29 જાન્યુઆરીથી પ્રારંભ થઈ ગયો છે.સંસદમાં રાસ્ટ્રપતિ કોવિંદના સંબોધન પછી નાણાંપ્રધાન અરુણ જેટલીએ લોકસભામાં વર્ષ 2017-18નો ઈકોનોમી સર્વે રજૂ કર્યો છે.તેમાં નાણાકીય વર્ષ 2017-18 માટે જીડીપી ગ્રોથ 6.25 ટકા રહેવાના અનુમાન સાથે આગામી વર્ષમાં 7.75 ટકા રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
ઇકોનોમિક સર્વે: FY 2018-19માં જીડીપી ગ્રોથ 7-7.5% રહેવાનો અંદાજ
Previous Articleનાદારીના કાયદામાં ધરખમ સુધારાની શક્યતા
Next Article સૌરાષ્ટ્રમાં કાતીલ ઠંડીનું જોર યથાવત…