ચીઝમાં ફેટનું પ્રમાણ વધુ હોય છે એટલે તેનાી હાર્ટ ડિસિઝ અને સ્ટ્રોકનું જોખમ વધી શકે એવી શક્યતાઓ આ પહેલાં વ્યક્ત યેલી છે, પરંતુ બ્રિટનના સંશોધકોએ જણાવ્યું છે કે ચીઝ ખાવાી હાર્ટ ડિસિઝનું જોખમ વધતું ની. એવી માન્યતા છે કે ચીઝ, યોગર્ટ અને પ્રોસેસ્ડ મિલ્ક પ્રોડક્ટી તંદુરસ્તનીને નુકસાન ાય છે, પરંતુ સંશોધનમાં ડેરી પ્રોડક્ટ લેવાી રક્તવાહિનીઓ ડેમેજ વાની કે હાર્ટએટેક અને સ્ટ્રોકની શક્યતા જણાઈ ન હતી. ફેટ કાઢેલું દૂધ ચીઝ અને યોગર્ટ બેલેન્સ ડાયટમાં ઉમેરવાી હાર્ટને ફાયદો ાય છે
ચીઝ કે ડેરી પ્રોડક્ટ્સ ખાવાથી હાર્ટ ડિસિઝનું જોખમ વધતું નથી
Previous Articleહાડકાં નબળાં પડવાની ચિંતા સતાવે છે? તો હળદર ખાઓ
Next Article ખીર ને ખાવો નવા સ્વાદ સાથે..