Abtak Media Google News
  • રૂ. 149થી વધારાના બિલ પર મળશે લાભ

ચિલીઝા કા પિઝામાં પિઝા ખાવાની મજા સાથે દુબઇ ફરવા જવાનો સુનેરો લાભ મળી શકે છે. માત્ર રૂપિયા 149ના મૂલ્યાના પિઝાના બીલ પર દુબઇની ફ્રી દ્રિપ જીતવાની તક મળશે દર મહિને ડ્રોમાંથી વિજેતાઓની જાહેરાત કરવામાં આવે છે. અને મફતમાં દુબઇની ટ્રિપમાં મોકલવામાં આવશે ગ્રાહકોને 149 તેથી વધુ કિંમતના પિઝાની ખરીદ કરવી જરુરી છે. ત્યાર બાદ બિલ કાઉન્ટર પરથી કયુ.આર. કોડ સાથેનો બોડિંગ પાસ મળશે.

  • તે કોડ સ્કેન કરી અને હરીફાઇની લિંક પર નિર્દેશિત કરવામાં આવશે અને પછી ભરવાની રહેશે.
  •  બધી વિગતો અને લિંક પર બિલ અપલોડ કરવું ફરજીયાત કરવાનું ફરજીયાત છે.
  • પછી ચીલીઝા કા પિઝા દ્વારા લકી ડ્રો કરવામાં આવશે અને વિજેતાની જાહેરાત કરીશું.

અને તેમને દુબઇ મોકલવામાં આવશે. ચીલીઝા દ્વારા નસીબદાર વિજેતાને વ્યકિત દીઠ એક વ્યકિત માટે દુબઇની ટુ-વે ફલાઇટ ટિકીટ અને લેન્ડ પેકેજ આપવામાં આવશે. અથવા વિજેતાને બે વ્યકિત દીઠ દુબઇની ટુ-વે માટે બે ફલાઇટ ટિકીટ આપવામાં આવશે. આ ઓફર 1 જુલાઇ 2024 થી અમલમાં રહેશે.

રાજકોટવાસીઓને ચીલીઝા ઇન્ડીયા કા પિઝા યુનિવર્સિટી રોડ જલારામ પ્લોટ-ર ખુણો તો આ ઓફરનો લાભ લો અને ચીલીઝા ની એપ ઇટવેઝ પર ઉપલબ્ધ રહેશે.

ચીલીઝા કા પિઝા ના માલિક નંદનભાઇએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દર મહિને લકકી ડ્રો કરવામાં આવે છે.

અમારો સ્ટાઇ દ્વારા લકકી ડ્રો કરવામાં આવે છે તે લોકો જે ડ્રોમાંથી ચિઠ્ઠી કાઢી છે રાજકોટમાંથી અત્યારે એક વિજેતાને દુબઇની ફ્રિ ટ્રીપ મળી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.