મેથીપાકમાં રહેલુ એમીનો એસીડ જાતિય નબળાઈ દૂર કરવામાં ફાયદાકારક
સ્વાદ પ્રિય ગુજરાતીઓની ફેવરીટ મીઠાઈઓમાં મેીપાક પણ અગ્રતાનું સન ધરાવે છે. મેીમાં તંદુરસ્તી લાવતા અનેક ગુણો છે તેમાં પણ મેીપાક તંદુરસ્તી બરકરાર રાખવા મહત્વની મીઠાઈ છે. અન્ય મીઠાઈઓ શારીરિક નુકશાન કરી શકે છે પરંતુ મેીપાકની વાત અલગ છે. એક સર્વે મુજબ મેીપાકના કારણે ઈરેકટાઈલ ડાયફંકશન એટલે કે, શારીરિક નબળાઈી પીડાતા પુરુષોને કામોત્તેજનામાં ફાયદો ાય છે.
મેીપાકમાં એમીનો એસીડનું પ્રમાણ વધુ હોવાના કારણે કામોત્તેજના વધે છે અને જાતિય નબળાઈ દુર ાય છે. સેકસોલોજીસ્ટ ડો.પારસ શાહ દ્વારા ૫૦૦ પુરુષો ઉપર કરવામાં આવેલા અભ્યાસના અનુસંધાને ફલીત યું છે કે, ૩૫ ી ૬૫ વર્ષની ઉંમરે જાતિય નબળાઈી પીડાતા પુરુષોને મેીપાકી ફાયદો યો છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલનું સ્તર પણ ૧૨ અઠવાડિયાની સારવારના પરિણામે ઓછું યું છે.
એમીનો એસીડનું પ્રમાણ વધુ હોવાના કારણે મેીપાક જાતિય નબળાઈ દૂર કરે છે. સતત ૧૨ અઠવાડિયા સુધી ૫ જી.એમ.નો ડોઝ આપ્યા બાદ જાતિય કામોત્તેજના વધી હોવાનું અભ્યાસમાં નોંધાયું હતું. ધુમ્રપાન, તમાકુનું સેવન, આલ્કોહોલ અને ડાયાબીટીસના કારણે આ ેરાપી અસરકારક ન પણ હોઈ શકે.