– આપણા શરીરમાં હિમોગ્લોબિનની માત્રા હોવી ખુબજ જરૂરી છે એની કમીથી શરીરમાં બ્લડ સેલ્સની સંખ્યામાં ઘટી જાય છે તેનાથી એનીમીયા થવાનો ખતરો વધી જાય છે.
– હિમોગ્લોબીનની કમીથી કિડનીમાં પણ મુશ્કેલી આવી શકે છે. હિમોગ્લોબિનની કમી દુર કરવા માટે હિમોગ્લોબીન વધારનાર ફ્રુટ ખાવા જોઇએ જે મુખ્યત્વે.
(૧) અમરુદ :જે વરસાદની મૈાસમમાં આ ફળ સહેલાઇથી આવે છે જે પૌસ્ટીક અને હિમોગ્લોબીનની કમીને દૂર કરનાર હોય છે.
(૨) કેરી :‘ફળોના રાજા એટલે કેરી’ જે શરીરમાં બ્લડની માત્રા વધારે છે અને એનિમીયાને દૂર કરવામાં મદદરૂપ નિવળે છે.
(૩) સફરજન :રોજ એક સફરજન ખાવાથી હીમોગ્લોબીનની કમી તેમજ અનેક બિમારઓથી બચી શકાય છે.
(૪) અંડા :વિટામિન, મિનરલ્સ, આયરન અને કૈલ્શિયમથી ભરપૂર જે આપણા શરીરમાં રક્તની કમીને દૂર કરે છે.
(૫) ગોળ :જમ્યા પછી રોજ ગોળ ખાવાથી પાચનતંત્ર તેમજ હિમોગ્લોબિનની માત્રામાં વધારો કરે છે.
(૬) પાલક :પાલકમાં આયરનની માત્રા ખુબજ હોય છે. જે અનેક બિમારીઓની સામે લડવાની ક્ષમતા વધારે છે તેમજ હિમોગ્લોબિનની કમી દૂર કરે છે.