મણિપુરના ઉખરુલ જિલ્લામાં સોમવારે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા 

WhatsApp Image 2023 09 12 at 08.38.14

નેશનલ સિસ્મોલોજી સેન્ટર (NSC) અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. ભૂકંપની ઊંડાઈ 20 કિલોમીટર હતી. આ પહેલા બંગાળની ખાડીમાં જીજાંગ, તિબેટ અને મોરોક્કોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

earthquake

મણિપુરમાં સોમવારે રાત્રે 11.01 કલાકે આ આવ્યો હતો.  કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી.  21 જુલાઈએ ઉખરુલ જિલ્લામાં 3.5ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. મણિપુરના ઉખરુલ જિલ્લામાં સોમવારે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.  આ પહેલા બંગાળની ખાડીમાં જીજાંગ, તિબેટ અને મોરોક્કોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

 

અંદમાન સમુદ્રમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ

earthquakes in hawaii

દરમિયાન મંગળવારે અંદમાન સમુદ્રમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS અનુસાર, ભૂકંપ મંગળવારે સવારે 3.39 વાગ્યે આવ્યો હતો અને તે 93 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો. સોમવારે વહેલી સવારે બંગાળની ખાડીમાં 4.4ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.