ઝારખંડના મુખ્યમંત્રી હેમત સોરેન પર ચાલી રહેલા સંકટના વાદળો વધુ ઘેરા બન્યા હોય તેમ અગાઉથી અનેક મુશ્કેલીઓ અને હોદા અને પદના ના દૂર ઉપયોગના કેસનો સામનો કરી રહેલા હેમંત સુરેન ન ના જમણા હાથને ખાસ ગણાતા પંકજ યાદવ પર ઇન્ફોર્મન્સ ડિપાર્ટમેન્ટ એ ઘોષ બોલાવી છે અને તેના ખાતામાંથી 12 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરતા ચાર ખંડના રાજકારણ અને વહીવટી ક્ષેત્રે ભારે ભૂકંપ મચી ગયો છે
ગેરકાયદેસર ખાણ કામથી ઉભી થયેલી સંપત્તિ માં 100 કરોડનો ઉમેરો થયો છે મે મહિનાથી જ ઈ ડી એ હેમંત સોરેનની નજીકના લોકો પર ઘાસ બોલાવીને 37 કરોડની રોકડ જબ કરી હતી અને આઇએસ અધિકારીના ઘરમાંથી પણ 20 કરોડ પકડાયા હતા ઝારખંડના મુખ્યમંત્રી સામે અગાવજ હોદાના દુરુપયોગ નો કેસ ચાલી રહ્યો છેઝારખંડ સરકારે હાઇકોર્ટ સમક્ષ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે ખાણ વિભાગે સ્વરેનને લીઝ આપી હતી સુરેન પરિવારના અંગત ગણાતા લોકો પર ઇન્ફોર્મન્સ ડિપાર્ટમેન્ટની ધોસ હજુ વધુ કડક બનાવવા છે અને અનેક નવા કૌભાંડો બહાર આવે તેવી ચર્ચા એ રાજકારણ અને વહીવટી ક્ષેત્રે ભારે હલચલ મચાવી છે