યાત્રાધામ દ્વારકામાં કારતક સુદ પૂનમના શુભ દિને દર વર્ષની જેમ હજારો યાત્રિકોએ સવારે મંગલા આરતીમાં દર્શન પહેલા દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનું અનેરું મહત્વ હોય સ્નાન બાદ લાખો ભાવિકોએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કહેવાય છે ગોમતીમાં સ્નાન કર્યા પછી ઠાકોરજીના દર્શન કરવામાં આવે તેની દ્વારકા યાત્રા સફળ થાય છે. ભાવિકોએ પવિત્ર ગોમતી નદીમાં આવેલ જુના તેમજ નવા ગોમતી ઘાટ પરથી નદીમાં સ્નાન કરી પૂણ્યનું ભાણું બાંઘ્યું હતું.
Trending
- દરિયામાં રહેતા આ જીવમાંથી મળી આવે છે કિંમતી મોતી
- પાવાગઢ મહાકાળી મંદિર કાલે સાંજે 4 વાગ્યાથી બંધ, જાણો કારણ
- આ નવી થેરાપીઓ કેન્સર સામેની લડાઈ જીતવામાં અસરકારક
- Samsung Galaxy Ring 2ની જાણકારી થઇ લીક…
- પત્તા પ્રેમીઓ માટે ખાસ ! ત્રણ રાજાને મૂછ છે તો ચોથાને કેમ નહીં ?? જાણો કારણ
- શું ફોબિયા યુવાનોને લગ્ન કરવાથી દુર રાખી રહ્યો છે?
- નેચર સાથે એડવેન્ચર !! પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસ પ્રેમીઓ માટે આ જગ્યા પરફેક્ટ
- જાણો વલસાડ પોલીસના મિશન ‘મિલાપ’ એ માત્ર 10 મહિનામાં કરેલી કામગીરી