• શ્રાધ્ધ પક્ષમાં
  • શ્રાઘ્ધ તિથિના દિવસે પુણ્યકાર્ય કરવાથી પિતૃઋણમાંથી મળે છે મુકિત

હિન્દુ ધર્માનુસા2 જે લોકો દ્વા2ા શ્રાઘ્ધથી તેમના પિતૃઓને અંજલિ આપવામાં આવે છે તેને શ્રાઘ્ધ કહેવાય છે. વિક્રમ સંવતના ભાદ2વા સુદ પુનમથી શ્રાઘ્ધ પક્ષ્ાની શરૂઆત થાય છે. જે ભાદ2વા વદ અમાસ સુધી ચાલે છે. શ્રાઘ્ધના સોળ દિવસના સમુહને શ્રાઘ્ધ પક્ષ્ા તેમજ પિતૃતર્પણના દિવસો કહેવાય છે. યાત્રાધામ દ્વા2કામાં આવેલ ગોમતી નદીના કિના2ે તેમજ દ્વા2કાથી 4પ કિમી દૂ2 પિંડતા2ક ક્ષ્ોત્ર ગણાતા પિંડા2ા ગામે શ્રાધ્ધનું સવિશેષ મહત્વ 2હેલું છે.

શ્રાઘ્ધના દિવસોમાં પિંડા2ામાં તેમજ દ્વા2કાના ગોમતી ઘાટ પ2 પિંડદાનનું સવિશેષ મહત્વ 2હેલું છે. દ2ેક મનુષ્ય ઉપ2 અમુક પ્રકા2ના ૠણ હોય છે. જે તેમણે શાસ્ત્રોક્ત 2ીતે ચુક્વવાનું હોય છે. જે પૈકી એક ૠણ આપણા પિતૃઓ-પૂર્વજોનું છે. પિતૃૠણ ચુક્વવા માટે શ્રાઘ્ધ, તર્પણ, નિત્યતર્પણ, પીંડદાન વગે2ે શાસ્ત્રોએ સૂચવેલ છે.શ્રાઘ્ધ શબ્દના મૂળમાં શ્રાઘ્ધ 2હેલી છે. શ્રધ્ધાપૂર્વક પિતૃ નિમિતે ક2ેલ પૂજા શ્રાઘ્ધ ગણાય છે. ભાદ્રપદ માસમાં આવતા શ્રાઘ્ધને મહાલય શ્રાઘ્ધ કહેવામાં આવે છે. પોતાના પૂર્વજોની મૃત્યુતિથિ હોય તે ભાદ્રપદ કૃષ્ણપક્ષ્ામાં તેમની શ્રાઘ્ધની તિથિ ગણાય છે. પૂર્ણિમાના દિવસે થયેલ મૃત્યુની શ્રાઘ્ધ તિથિ અમાવસ્યા ગણાય છે. શ્રાઘ્ધ તિથિના દિવસે જે કાંઇપણ પૂયકાર્ય થાય તે મ2ના2 પિતૃને પ્રાપ્ત થાય છે.

તેથી શ્રાઘ્ધના દિવસે જલદાન, અન્નદાન, ભૂમિદાન વગે2ે શાસ્ત્રોમાં વિહિત ક2ેલા છે. જેમની શ્રાઘ્ધ તિથિ હોય તે પિતૃને પસંદ ભાવતી વસ્તુ શ્રાઘ્ધના દિવસે તૈયા2 ક2ી બ્રાહમણ ભોજન ક2ાવવું. સ્કંદપુ2ાણ વગે2ે ગ્રંથોમાં શ્રાઘ્ધ માટે નિમંત્રણ કઇ 2ીતે આપવું, શ્રાઘ્ધ દ2મ્યાન શ્રાઘ્ધર્ક્તાની તથા શ્રાઘ્ધ જમના2 બ્રાહમણોની શું શું ફ2જો છે તે વિસ્તૃત ચર્ચા ઉપ2ોક્ત પુ2ાણમાં છે. આમ વિધિવિધાનપૂર્વક ક2ેલા શ્રાઘ્ધ કર્મથી પિતૃઓ તૃપ્ત થાય અને પિતૃઓના આશિર્વાદ પ્રાપ્ત થાય છે. શ્રાઘ્ધ ક્રિયાનો એક ભાગ વાસ નાખવી એ વાયસબલી છે. ભાદ્રપદ માસ એ કાગડાનો સંવર્ધન સમય છે તે વખતે કાગળા ખૂબ ભૂખ્યા થાય અને તેના કા2ણે કાગળાએ અનેક નાના જીવોને ખાવા પડે તેવી સ્થિતિ થાય. તેથી આપણા શાસ્ત્રકા2ોએ વાયસબલી એટલે કાગડાને વાસ નાખવાનું વિધાન ર્ક્યુ. જેથી તૃપ્ત થયેલ કાગડા અન્ય જીવોની હિંસા ન ક2ે તેને કા2ણે જે પુણ્ય થયા તે મૃતક જેમનું શ્રાઘ્ધ છે તેને પ્રાપ્ત થાય. શ્રાઘ્ધ ક2વા માટે સામાન્ય 2ીતે શ્રાધ્ધ તિર્થમાં પિંંડદાન સહિતની વિધિ ક2ાતી જયા2ે દ્વા2કાના સ્થાનીકો મોટે ભાગે દ્વા2કાના ગોમતી ઘાટે પિંડદાનની વિધિ ક2ાવતા. જયા2ે છેલા થોડા વર્ષોમાં સ્થાનીકોની સાથે સાથે બહા2ગામથી આવતાં ભાવિકો પણ દ્વા2કાના પવિત્ર ભૂમિમાં દર્શનની સાથે સાથે શ્રાઘ્ધ વિધિ પણ ક2ાવતાં જોવા મળી 2હયા છે. ચૈત્ર, ભાદ2વા,  કા2તકમાં વધુ પ્રમાણમાં પૂર્વજોના ઉધ્ધા2ની વિધિ ક2ાવતાં હોય છે.

શ્રીકૃષ્ણના સ્વધામગમન બાદ દ્વા2કા સમુદ્રમાં સમાઇ ગઇ. તેની સાથે જ કચ્છના અખાતમાં પિંડા2ા પણ સમાયું. એવું પણ માનવામાં આવે છે કે પાંડવોએ હાલમાં કુંડથી દિ2યાની અંદ2 આશ2ે ત્રણ કિમી અંદ2 આવેલા ત્ર્યંબકેશ્ર્વ2 કુંડ ખાતે પિતૃ તર્પણ ર્ક્યુ હતું. જયાં વર્ષમાં માત્ર એક વખત દ2

વર્ષ્ેા ભાદ2વા માસની અમાસે દિ2યામાં ઓટની પિ2સ્થિતિ હોય ત્યા2ે માત્ર જૂજ મીનીટો માટે જ પહોંચી શકાય છે અને જોખમી ગણાતી યાત્રામાં ત્યાં પહોંચી દર્શન ક2ી ત2ત પ2ત ફ2વું પડતું હોવા છતાં અનેક લોકો દ2 વર્ષે શ્રધ્ધા સાથે આ વિસ્તા2ના જાણકા2ોને સાથે 2ાખી આ પૌ2ાણિક ધ2ોહ2 સમા પ્રાચીન કુંડના અવશેષેની શ્રધ્ધાભે2 મુલાકાત લેતાં હોય છે.

શ્રાઘ્ધ પક્ષના પ્રારંભે ગોમતી સ્થાન કરી પુણ્યું ભાથુ બાધતા ભાવિકો

ભાદ2વા મહિનાની પુર્ણિમા સાથે શ્રાઘ્ધ પક્ષ્ાની શરૂઆત થતા યાત્રાધામ દ્વા2કામાં વહેલી સવા2થી જ ભાવિકોનો મોટો સમુદાય આવી પહોંચેલ અને પવિત્ર ગોમતી સ્નાન ક2ી છપ્પનસીડી સ્વર્ગ દ્વા2ેથી જગતમંદિ2માં પહોંચી કાળિયા ઠાકો2ને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. આજથી શ્રાધ્ધપક્ષ્ાનો પ્રા2ંભ થયેલ હોય પુણ્ય સલીલા ગોમતી નદીના કાંઠે પિતૃ તર્પણ માટે બહા2થી પધા2તા ભાવિકોની પણ શરૂઆત થઇ ચુકી છે. પુર્ણિમાના અવસ2ે ભાવિકોએ ગાયોને ઘાસચા2ો, ભિક્ષ્ાુકોને જલેબી-ગાંઠીયાનો નાસ્તો, ભોજન સહિતની લહાણી ક2ી હતી.

જયાં પાંડવોએ 108 લોખંડના પિંડ તા2વ્યા તે પિંડતા2ક ક્ષ્ોત્ર

કલ્યાણપુ2 તાલુકાની સ2હદે 2ાણ પીંડા2ાના નામથી ઓળખાતું પીંડા2ા ગામ મહાભા2ત કાળના પાંડવોના યુગની ઐતિહાસિક ઘટનાઓ સાથે સંકળાયેલું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાભા2તના યુઘ્ધ બાદ શ્રીકૃષ્ણની ઇચ્છાથી અને ૠષિમુનિઓની સલાહથી પાંડવોએ અહીં 108 લોખંડના પિંડ તા2વ્યા હતા. ત્યા2થી આ સ્થળ પિંડતા2ક કહેવાયું હોવાની માન્યતા છે. એવું પણ મનાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ તથા રૂકિમણીજીએ મહષિ દુર્વાસાના 2થને અહીંથી દ્વા2કા સુધી ખેંચેલ. અત્યા2ે પીંડા2ામાં સમુદ્ કિના2ે મહષિ દુર્વાસાના આશ્રમ મૈત્રક કાલિન 7મી સદીથી 9મી સદી સુધીના મંદિ2ોનો સમૂહ આવેલો છે. આ ઉપ2ાંત ગામમા તળાવને કાંઠે 2ાયણનું પ્રાચીન વૃક્ષ્ા આવેલ છે જે સ્થાનીય જાણકા2ો દુર્વાસા ૠષિની તપસ્થલી ત2ીકે પ200 વર્ષ્ાથી પણ પ્રાચીન હોવાનું જણાવે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.