દ્વારકામાં ગત રાત્રિના ૧૧ વાગ્યા આસપાસ ગાજવીજ સાથે પુન: શરુ થયેલ વરસાદ આજે સવારે ૧૧ વાગ્યા સુધીમાં વધુ પોણા બે ઇંચ જેટલો વરસી ગયો હતો. આ સાથે દ્વારકામાં મૌસમનો કુલ વરસાદ સાડા નવ ઇંચ (૨૩૮ મીમી ) જેટલો વરસાદ થયો હતો. મૌસમનો કુલ વરસાદ જીલ્લાના કલ્યાણપુર તાલુકામાં ર૦ ઇંચ, ભાણવડ તાલુકામાં ૧૯ ઇંચ જયારે ખંભાળીયા તાલુકામાં ૧૮ ઇંચ જેટલો થયો છે.
Trending
- આ અભિનેત્રી પર ગોવિંદા હતો ફિદા ,સુનીતાને પણ છોડવા તૈયાર હતો!
- ગોવાની બટરફ્લાય કન્ઝર્વેટરી: પાંખવાળા અજાયબીઓ માટેનું સ્વર્ગ
- રસોઈ બનાવતી વખતે આ વસ્તુઓ કરો મિક્સ, રોગો થશે દૂર!
- અયોધ્યા ઉપરાંત ભારતમાં ભગવાન રામના આ મંદિરો છે પ્રખ્યાત
- શું સાપ ખરેખર બીનની ધૂન પર નાચવા લાગે છે? નાગ-નાગીનની આ રમતનું ઇન્ટરેસ્ટિંગ રહસ્ય
- Bake delicious Cake: માત્ર 10 મિનિટમાં બનાવો સ્પોન્જી કેક, આ છે સિક્રેટ રેસીપી
- એથ્લેટ્સ શા માટે તેમના શરીરના કોષોને સંગ્રહિત કરે છે ? જાણો નિષ્ણાતનું મંતવ્ય
- ભગવાન સોમનાથના સાનિધ્યે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું સમાપન