દ્વારકા જીલ્લામાં વીજ ચેકિંગની કામગીરી સતત બીજા દિવસે પણ ચાલુ રાખવામા આવી છે. જેમાં વધુ નવસો જેટલા ગ્રાહકોને ત્યાં ચેકિંગ કરવામાં આવેલ જેમાં ૯૦ જેટલા ગ્રાહકો વીજચોરી કરતાં હોવાનું જાહેર થયેલ હોય જે તમામ ગ્રાહકો ને રૂ. ૯ લાખ ૪ હજારના બિલ ફટકારવામાં આવ્યા છે. PGVCL ના જિલ્લા કાર્યપાલક ઈજનેરીની કચેરી થી થતાં નિર્દોષ પ્રમાણે ચેકિંગ દરમ્યાન SRP તથા મિલ્ટ્રીના જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તથા ચેકિંગ સમયની કામગીરીનું વિડીયો શૂટિંગ પણ કરવામાં આવેલ છે. છેલ્લા બે દિવસના અભયાન દરમ્યાન અંદાજે રૂ. ૨૧ લાખની વીજચોરી ઝડપાઇ છે
Trending
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…
- કારગીલમાં પાક. સૈન્યની હિલચાલ ઝડપનાર ઘેટાં ચરાવવાવાળાની “અલવિદા”
- ફાઈટર એરક્રાફ્ટની અછત દૂર કરશે હાઈ- લેવલ કમિટી!!
- 2024 ની ટેક વિદાય: ઉત્પાદનો,સેવાઓ જે આપશે વિદાય…
- અમદાવાદ : અસામાજિક તત્વોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કરી ખંડિત , લોકોના ટોળેટોળા ઉમટ્યા
- નવેમ્બર માસમાં 6,000 ભારતીયો સરહદ પાર કરતા ઝડપાયા