ફાગણ માસની પૂર્ણિમાના શુભદિને દ્વારકા ઠાકોરજી સંગ ફુલડોલ ઉત્સવ મનાવવા પધારેલા હજારો ભાવિકોએ સૌપ્રથમ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કર્યું હતું અને પુણ્યનું ભાથુ બાઘ્યું હતું. પવિત્ર ગોમતી સ્નાન કર્યા બાદ જ ઠાકોરજીના દર્શન કરવાનો અનેરો મહિમા હોય સવારે ૪ વાગ્યાથી જ ગોમતી નદી પર શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટયું હતું અને ઠાકોરજીના ધામમાં પવિત્ર ગોમતી સ્નાન કરી જગતમંદિરના દર્શન કર્યા હતા.
Trending
- સુરત: જીમ અને સ્પામાં આગ લાગવાના મામલે ઝોન 4 DCP વિજયસિંહ ગુર્જરનું નિવેદન
- Gujarat : 57 નગરપાલિકાએ નથી ભર્યા વીજબિલ
- સુરતમાં બેઝમેન્ટના હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતા એક પછી એક મહિલાઓ પડવા લાગી
- યુએસ ફેડ રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો
- તમારા વિરુદ્ધ મની લોન્ડરીંગનો કેસ છે.. નિવૃત બેંક મેનેજરને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 56 લાખ પડાવ્યા
- BH સીરિઝ નંબર પ્લેટ શું છે,જાણો લગાવવાના ફાયદા અને ગેરફાયદા
- સંત શિરોમણી જલારામ બાપાની 225મી જન્મજયંતિની ભકિતસભર ઉજવણી
- શું તમને પણ દિવસ દરમિયાન ઊંઘ આવે છે ? આ વિટામીનની હોય શકે છે કમી