દ્વારકાના અંગ્રેજી માધ્યમની સૌથી જુની અને બહુપ્રતિષ્ઠિત નગરપાલિકા સંચાલિત ડી.એન.પી.ઈંગ્લી મીડિયમ સ્કૂલના વાર્ષિક મહોત્સવની તાજેતરમાં દ્વારકાના પ્રિતમ વ્યાયામ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે નગરપાલિકાના નીલાબેન ઉપાધ્યાય, જયેશભાઈ પુજારી, અવનીબેન રાયમંગીયા, હેમાબેન પુરોહિત, ધવલભાઈ ચંદારાણા સહિત સ્થાનીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. માત્ર ૧૫ દિવસની ટુંકી મુદતમાં જ શાળાના ૨૫૦ જેટલા બાળકોએ શાળાના પ્રિન્સીપાલ દિશાબેન તથા અન્ય શિક્ષિકાગણની પ્રેરણા અને ગાઈડન્સથી તથા જહેમતથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આપી ઉપસ્થિત દર્શકગણને મંત્રમુગ્ધ કર્યા હતા.
Trending
- રાજસ્થાનમાં કાર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત, 5 ના મો*ત
- નિંદ્રા દરમિયાન શ્ર્વાસોચ્છવાસની ક્રિયાના અવરોધમાં વજન ઘટાડવાની દવા અકસીર
- કેરળ રાજ્યની કુલ આવકનો ચોથો ભાગ લોટરી અને દારૂ પૂરો પાડે છે !!!
- “ઓસમ આરોહણ-અવરોહણ” સ્પર્ધામાં 352 સ્પર્ધકોએ કૌવત બતાવ્યું
- IIM અમદાવાદમાં હાર્વર્ડ સ્ટેપ્સ શું છે? જાણો કેમ્પસમાં શું છે ખાસ
- Christmas 2024: જાણો ઇતિહાસ, મહત્વ, પરંપરાઓ અને ઉજવણીઓ વિશે…
- 8 ટકા સુધીના વિકાસ દરને આંબવા બજેટ પહેલા સરકારે કમર કસી
- ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ બન્યો પિતા, પુત્રનું નામ રાખ્યું ‘હક્ષ’, શેર કરી ટીમ ઈન્ડિયાની જર્સીમાં પ્રથમ તસવીર