દ્વારકામાં આવેલા સુપ્રસિઘ્ધ તીર્થ દ્વારકાધીશ જગતમંદિરની વિતેલા નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ની વાર્ષિક આવક ‚ા. ૧૦,૦૦,૯૩,૩૦૨ નોંધાઇ છે. આ ઉપરાંત વર્ષે ૧ કિલો ૭૦૦ ગ્રામ જેટલુ સોનુ તથા ૨૪ કિલો ૩૦૦ ગ્રામ જેટલી ચાંદીની પણ આવક થઇ છે. નિયમ મુજબ આ રોકડ આવકનો ૮૩ ટકા હિસ્સો મંદિરમાં સેવા-પૂજા કરતા પૂજારી પરિવારોમાં તેમજ ૧૫ ટકા હિસ્સો મંદિરમાં વ્યવસ્થાપન કરતી દેવસ્થાન સમિતિના હિસ્સે તેમજ બાકી રહેતા બે ટકા રકમ ચેરીટી કમિશ્નરની કચેરીમાં જમા કરાવવામાં આવશે
Trending
- ચાંદીના રથ પર સવાર થઈ પ્રભુ મહાવીર સ્વામી ગુરૂવારે કરશે નગરચર્યા
- ભિક્ષાવૃત્તિ અને મજૂરીની પ્રવૃત્તિમાંથી બાળકોના રેસ્ક્યુમાં રાજકોટ જિલ્લો પ્રથમ નંબરે
- ભારતને ફરી ‘વિશ્ર્વ ગુરૂ’ બનાવવા માટે સંગઠિત પ્રયાસોની જરૂર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
- દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા “સંત સુરદાસ યોજના” મહત્વપૂર્ણ: મંત્રી ભાનુબેન બાબરીયા
- ડીસામાં બનેલ આગની ઘટના બાદ ગોધરામાં ફટાકડાની દુકાનોમાં ચેકીંગ…
- મુંબઈ : ડ્રોન, પેરાગ્લાઈડર્સ, હોટ એર બલૂન પર એક મહિના માટે પ્રતિબંધ..!
- અમદાવાદ: લાંચ લેતા કોન્સ્ટેબલનો વચેટિયા સાથે થયું આવું!!!
- આંખ ઝબકાવ્યા વગર ધડાધડ reels જોયા રાખો છો તો…