વર્ષ 2015થી આજ સુધી આતંકને ફેલાવતા 10 લાખ એકાઉન્ટ ટ્વીટરે બંધ કરી દીધા છે. માઈક્રો બ્લોગિંગ સાઈટે ગુરુવારે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે હિંસાને ફેલાવનારાઓ માટે ટ્વીટર નથી બનાવ્યું અને એવા લોકોને હટાડવા માટેની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. હાલ જ ટ્રાંસપેરેંસી રિપોર્ટના આધારે ટ્વિટર દ્ગારા ગત વર્ષે જુલાઈથી ડિસેમ્બર દરમિયાન આતંકવાદને ફેલાવનાર 3 લાખ જેટલા એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com