કમિશ્નર સાહેબની સૂચનાથી નવરાત્રી દરમિયાન ખાસ કરીને ટ્રાફીકની જાળવણી માટે અને લો એન્ડ ઓર્ડર માટે પોલીસ બંદોબસ્ત રાખેલો છે. ત્યારે અમે બ્રેથએનેલાઈઝર સાથે ચેકીંગ કરી રહ્યા છીએ. જે લોકો શંકાસ્પદ હાલતમાં જણાય તેમને બ્રેથ એનેલાઈઝર મશીન દ્વારા ચેકીંગ કરી રહ્યા છીએ કે જેથી કરી લો એન્ડ ઓર્ડર જળવાય અને સાથે લોકો સુરક્ષીત રીતે ફરીશકે. તેવું ઝોન ૨ના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતુ.
નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા બ્રેથએનેલાઈઝર ચેકિંગ
Previous Articleઅબતક રજવાડી રાસોત્સવમાં ગરબાના તાલે ખેલૈયાઓનો થનગનાટ
Next Article નાઇસ ટાઇપોગ્રાફી એડ એજન્સીનો નવી ઓફિસમાં પ્રવેશ