ગણેશ ચતુર્થીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ તહેવાર દેશભરમાં ધામધુમથી ઉજવાય છે. ૧૦ દિવસ ચાલતા આ તહેવારનો પ્રારંભ શનિવારથી થશે. લોકો ઘરે ગણેશ સ્થાપના કરશે. કોરોના મહામારીના કારણે પંડાલોને મંજૂરી આપવામાં આવી નથી ત્યારે ચાલુ વર્ષે ગણેશ ચતુર્થીની ઉજવણી પણ વર્ચ્યુઅલ થઈ જશે. દુંદાળા દેવની આરાધના માટે લોકોમાં ભારે ઉત્સાહ છે. ઠેર-ઠેર ગણેશ મુર્તિઓ વેંચાવા લાગી છે. જો કે મહામારીના કારણે મુર્તિનું વેંચાણ ઓછુ હોવાથી મુર્તિકારો સામે મુશ્કેલીઓ ઉભી થઈ છે. નાગર બોર્ડીંગ અને ઉત્સવ પાર્ટી પ્લોટ સહિતના સ્થળોએ દુંદાળા દેવની મૂર્તિઓની ખરીદી થઈ રહી છે.
Trending
- Xiaomi એ લોન્ચ કરી તેની બીજી ઇલેક્ટ્રિક YU7 કાર…
- HCએ આસારામના મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના જામીન કર્યા મંજૂર
- રવિ માર્કેટીંગ સીઝન અંતર્ગત ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરાશે
- Honor પોતાનો નવો ફોન લોન્ચ કરવા આતુર…
- BMW R 12 G/S Enduro મોટરસાઇકલે બજારમાં કરી રી એન્ટ્રી…
- Sensex અને Niftyમાં હલકો ઘટળો IT સેક્ટરને પડ્યો હલકો માર…
- રામલલાના લલાટ પર 4 મિનિટ સુધી ચમકશે સૂર્ય કિરણો..!
- MI અને GT વચે કાલે કઈ ટીમ મારશે બાજી…