ઘણા ખરા લોકોને ખબર હશે કે ઝુલતા મિનારાએ અમદાવાદમાં આવેલા છે. પરંતુ ઉનાથી પાંચ કી.મી. જેટલા અંતરે દેલવાડામાં પણ ઝુલતા મિનારા આવેલ છે તે ભાગ્યે જ કોઇને ખરબ હશે. દેલવાડાની મસ્જીદના પ્રાંગણમાં આ ઝુલતા મીનારા આવેલા છે. ઇ.૧૨૯૧ માં દેલવાડાની મસ્જીદનું નિમાણ થયું હતું.
અંદાજીત ૮૦ થી ૧૦૦ ફુટ ઉંચાઇ ધરાવતા આ મિનારા અંદાજે ૭૦૦ વર્ષ પુરાણા છે.આ ઝુલતા મિનારાની ખાસિયત એ છે કે એક બાજુથી તેને હલાવવામાં આવે તો છેડે સુધી કંપન ફેલાઇ આવી બધી અમુલ્ય ધરોહર અંગે ઘણા લોકો અજાણ છે. ધરોહરથી લોકોને વાકેફ કરાવવામાં નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે. પુરાતત્વ ખાતા દ્વારા અહિ એક પાટીયા લગાડવા સિવાય ખાસ કોઇ તકેદારી રાખવામાં આવી નથી.