બ્લેક કલર એ ઓલ ટાઈમ ફેવરિટ કલર છે. પૂરી દુનિયામાં કાળારંગ ને સંપૂર્ણ માનવમાં આવે છે. બ્લેક કલર્ને કોઈ પણ રંગ સાથે પહરી શકાય છે. કોઈ પણ મોસમમાં બ્લેક કલર ને પહરી શકાય છે. આ કલરની ખાસ વાત એ છે કે તે ક્યારે પીએન ફેશન માથી આઉટ થતો નથીતે ઑલ ટાઈમ ફેવરિટ રહે છે.
બ્લેક કલરને રંગોનો રાજા કહીયે તો કઈ ખોટું નથી. આ રંગ સાથે બીજો કોઈ રંગ ટકી શકે નહીં. તમે એમ વિચારો છો કે બ્લેક એ ખાલી કલર છે તો તમે ગલત છો આ રંગ તમારી સ્ટાઇલને બતાવે છે. તો ચાલો જાણીએ આ કલરની ખાશીયત…
- આ કલરને કોઈ પણ રંગ સાથે પહરી શકાય છે.
તમને મિક્સ એન્ડ મેચિંગ વાળા આઉટફિટસ પસંદ છે તો બ્લેક કલર એ તમારા માટે પરફેટ છે. બ્લેક કલરની ખાશીયતએ છે કે તેને કોઈ પણ રંગ સાથે પહરી શકાય છે.
- એસેસરીજ મેચ કરવા માટે રહે છે સરળ
સ્ટાયલિંગમાં ખાલી કપડાં જ નથી આવતા . એસેસરીઝ થી પણ તમે તમારા લૂકમાં જાન નાખી શકો છો. કપડાં ની સાથે મેચ કરતી એસેસરીજ ખરીદવી ઘણી મુશ્કેલ છે. પરંતુ બ્લેક રંગ ની એસેસરીજ તમે કોઈ પણ આઉટફિટ સાથે પહરી શકો છો.