કહેવામાં આવે છે કે કોઈ પણ વસ્તુ પરફેક્ટ નથી હોતી. જે કોઈ વસ્તુની રચના થાય છે તે વસ્તુ ગામે તેટલી સારી કેમ ના હોય અંતે તેનો નાસ પણ થઇ જ છે અથવાતો તેનો હલ પણ નીકળે છે.અને અવા હલ કાઢવા વાળા પુછપરછ કરવા વાળા કરતા પણ વધારે બુદ્ધિ શાળી હોય છે.
હવે કોમ્પ્યૂટર સૉફ્ટવેરને જ જોયલ્યો કોમ્પ્યૂટરના ઇનવેશન્સથી વિશ્વમાં એક નવી યુગનો પ્રારંભ થયો. પરંતુ કોમ્પ્યૂટર ના આવવાથી સૌથી વધારે નામ હોકર્સ કમાવ્યું છે. વિશ્વભરમાં આવા અનેક હેકર્સો છે જેની આગળ મોટી મોટી સિક્યુરિટી પણ ફેલ થઈ જાય છે. અને હૅકેરર્સની દુનિયામાં એક એવા હેકર્સ પણ છે, જેણે નાસાની પણ નીંદર ઉડાળી દીધી હતી. જેના કારણે નાસાએ તેની સિસ્ટમને 21 દિવસ સુધી બંધ કરી દીધું હતું. તમને લાગે છે કે નાસા વિશ્વની સૌથી મોટી સ્પેસ સ્ટેશન છે જ્યાં સંશોધનથી વિશ્વભરમાં ફરક પડે છે.
પણ નાસાના ટેકનોલૉજીનું પણ હલ નીકળી શકે છે.અને આ સાબિત કર્યું છે દુનિયાના સૌથી મોટા હેકર્સ જેનાથન જેમ્સે. અને દુનિયાનો સૌથી ખતરનાક હેકર્સ માનવામાં આવે છે.
જોનાથન જેમ્સ આજે પણ અમેરિકાના ઇતિહાસમાં સૌથી ખતરનાક હેકર માનવામાં આવે છે. અમેરિકાના ન્યૂઝપેપરના સમાચાર અનુસાર જેનાથન જૅમ્સે અમેરિકાની સરકારના ડેટાબેઝ સુધી જઈને ત્યાંથી નાસાના નેટવર્કને હૅક કરીને અંતરીક્ષ ઓપરેશન બધી માહિતી ઉપાડી લીધી હતી. આ વાતની જાણ થઈ ત્યાર પછી નાસાએ 3 અઠવાડિયા સુધી પોતાના નેટવર્કને બંધ રાખ્યા. જયારે જોનાથન જેમ્સ પર આ આરોપ લગાડવામાં આવ્યો હતો ત્યારે તે આ આરોપ ને સહન ના કરી શક્ય ને તેને આત્મહત્યા કરી હતી.
જનાથન જૅમ્સે પછીથી કોઈ નાસા ના નેટવર્કને હેક કરી શક્યું નથી, તેમ છતાં આજના સમાઈ માં આવા હેકર્સ આજે પણ જોવા મળે છે. જેને અનેક મોટી મોટી કંપનીઓની નીંદર ઉડાળી દીધી છે. જેમનો એક છે રીયલ કોલીન્સ. જેની ગણતરી વિશ્વની સૌથી ખરાબ હોકરોમાં થઇ છે. આ હેકર્સ આઇફોન અને Google ના પાસવર્ડ હેક કરવા માટે જાણીતો છે. આ હેકર દ્વારા જેનિફર લોપેજ થી લઈને હોલીવુડની મોટી ઍક્ટ્રેસની ન્યૂડ ફોટો ફોન હેક કરીને અપલોડ કરી દીધી હતી. જેના માટે તેને ઘણી લાંબા સમય ની સજા આપવામાં આવી હતી.