સુરેન્દ્રનગર હાલ ૩ ઇંચ કરતા પણ વધારો વરસાદ ૧ દિવસ મા નોધાયો છે ત્યારે સુરે્દ્રનગર ના સાયલા મા રાતડી જવાનો કોર્જવે તૂટતાં હાલ સાયલા થી રાતડી સંપર્ક વિહોણું બન્યું છે આને લીધે રાતડકી ગામ લોકો નો વાહનવ્યવહાર બંધ છે.

Screenshot 2018 08 20 08 12 10 451 com.miui .videoplayerસાયલા તાલુકા મથક થી જોડતો રાતડકી ગામ ને જોડતો ક્રોઝ વે તુટી ગયો છે. ધાધલપુર થી રાતડકી ગામ પાસે આ ક્રોઝ વે આવેલ છે. હાલમાં ગામના લોકોને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.