સાઈકોલોજિસ્ટ્સ દ્વારા પહેલાંના અભ્યાસોમાં એવું કહેવાયું છે કે છોકરાઓ અને છોકરીઓની સ્ટ્રેસને પ્રતિક્રિયા આપવાની પદ્ધતિ અલગ અલગ હોય છે
સ્ટ્રેસી છોકરીઓ ઝડપી અને વધુ ખળભળી ઊઠે છે, જ્યારે છોકરાઓ શાંત રહી શકે છે. આ વાત સ્ટ્રેસને કારણે બહાર દેખાતા બિહેવિયર પરી જ નહીં, મગજની કાર્યપ્રણાલીને નોંધીને કહેવામાં આવી છે.
તાજેતરમાં અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીના રિસર્ચરોએ નવી ૧૭ વર્ષની વયનાં છોકરા-છોકરીઓના મગજની તપાસ કરી હતી. એકસરખી સ્ટ્રેસફુલ કન્ડિશનમાંથી પસાર યા પહેલાં અને પછી બન્ને સમયે તેમની મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજિંગ ટેસ્ટ કરવામાં આવી હતી.
રિસર્ચમાં સાબિત યું કે છોકરીઓનું મગજ સ્ટ્રેસ બાદ ઝડપી ઘરડુ થાય છે.