અમદાવાદમાં મંગળવાર સવારથી જ અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.સાથે જ અવિરત વર્ષાથી મીઠાખળી અંડરબ્રીજ બંધ કરાયો હતો.
ભારે વરસાદના કારણે અમદાવાદ-મુંબઈ રેલ વ્યવહાર પણ ખોરવાયો હતો.આગામી બેદિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી.