૩૧મી માર્ચ સુધી અનેક ટ્રેનો પ્રભાવીત: ૨૭ ટ્રેનોના રૂટમાં ફેરફાર
પશ્ચિમ રેલવે રાજકોટ મંડળમાં રાજકોટ-હાપા વિભાગમાં વિદ્યુતીકરણના કામથી દોડતી ટ્રેનોમાં તેમજ રૂટમાં ફેરફાર થશે. રાજકોટ મંડળ રેલ પ્રબંધક પી.બી.નીનાવે દ્વારા જણાવ્યાનુસાર વિદ્યુતીકરણના આ કામથી દોડતી રેલગાડીઓમાં ૩૧ માર્ચ સુધી નીચે મુજબના ફેરફારો થશે.
સંપૂર્ણ રદ્દ થનારી ટ્રેનો આ મુજબ છે જેમાં ૫૯૨૧૧ રાજકોટ-પોરબંદર લોકલ ૩૧-૩ સુધી (અગાઉથી જ રદ્દ), ૫૯૨૧૨ પોરબંદર-રાજકોટ ૩૧-૩ સુધી (અગાઉથી જ રદ્દ), ૧૯૧૧૯ અમદાવાદ-સોમનાથ ઈન્ટરસિટી એકસપ્રેસ ૨૩-૩ થી ૩૦-૩ સુધી, ૧૯૧૨૦ સોમનાથ-અમદાવાદ ઈન્ટરસિટી એકસપ્રેસ ૨૩-૩ થી ૩૦-૩ સુધી, ૫૯૫૪૮ રાજકોટ-અમદાવાદ લોકલ ૨૩-૩ થી ૩૦-૩ સુધી, ૫૯૫૪૭ અમદાવાદ-રાજકોટ લોકલ ૨૩-૩ થી ૩૦-૩ સુધી, ૨૨૯૨૪ જામનગર-બ્રાંદ્રા હમસફર એકસપ્રેસ ૨૪-૩, ૨૬-૩, ૨૮-૩ તથા ૩૧-૩ સુધી, ૨૨૯૨૩ બાંદ્રા-જામનગર હમસફર એકસપ્રેસ ૨૩-૩, ૨૫-૩,૨૭-૩ તથા ૩૦-૩ સુધી, ૧૯૫૭૩ ઓખા-જયપુર એકસપ્રેસ ૨૫-૩, ૧૯૫૭૪ જયપુર-ઓખા એકસપ્રેસ ૨૬-૩, ૧૯૫૭૫ ઓખા-નાથદ્વારા એકસપ્રેસ ૩૦-૩, ૧૯૫૭૬ નાથદ્વારા-ઓખા એકસપ્રેસ ૩૧-૩, ૨૨૯૦૬ હાપા-ઓખા લીંક એકસપ્રેસ ૨૪,૨૫,૨૮ અને ૩૧-૩ સુધી, ૨૨૯૦૫ ઓખા-હાપા લીંક એકસપ્રેસ ૨૪,૨૭,૨૮ તથા ૩૧-૩ સુધી, ૨૨૯૯૩ બાંદ્રા-મહુવા એકસપ્રેસ ૨૮-૩, ૨૨૯૯૦ મહુવા-બાંદ્રા એકસપ્રેસ ૨૯-૩, ૨૨૯૩૫ બાંદ્રા-પાલીતાણા એકસપ્રેસ ૨૯-૩, ૨૨૯૩૬ પાલીતાણા-બાંદ્રા એકસપ્રેસ ૩૦-૩, ૧૧૦૮૮ પુને-વેરાવળ એકસપ્રેસ ૨૮-૩, ૧૧૦૮૭ વેરાવળ-પુણે એકસપ્રેસ ૩૦-૩, ૨૨૯૫૨ ગાંધીધામ-બાંદ્રા એકસપ્રેસ ૨૮-૩, ૨૨૯૫૧ બાંદ્રા-ગાંધીધામ એકસપ્રેસ ૨૮-૩, ૧૯૩૨૦ ઈન્દોર-વેરાવળ મહામના એકસપ્રેસ ૨૬-૩, ૧૯૩૧૯ વેરાવળ-ઈન્દોર મહામના એકસપ્રેસ ૨૮-૩, ૧૯૨૦૪ ભાવનગર-ગાંધીનગર એકસપ્રેસ ૨૩-૩, ૨૫ થી ૩૦-૩ સુધી, ૧૯૨૦૩ ગાંધીનગર-ભાવનગર એકસપ્રેસ ૨૩-૩, ૨૫ થી ૩૦-૩ સુધી, ઉપરની તમામ ટ્રેનો સંપૂર્ણ રદ્દ રહેશે.
આંશીક રીતે રદ્દ રહેનારી ટ્રેનો આ મુજબ છે જેમાં ૫૯૨૦૭ ભાવનગર-ઓખા લોકલ ૨૩-૩ થી ૩૦-૩ સુધી રાજકોટ-ઓખા વચ્ચે આંશિક રીતે રદ્દ, ૫૯૨૦૮ ઓખા-ભાવનગર લોકલ ૨૩-૩ થી ૩૧-૩ સુધી ઓખા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ્દ, ૫૯૫૦૩ વિરમગામ-ઓખા લોકલ ૨૩-૩ થી ૩૧-૩ સુધી રાજકોટ-ઓખા વચ્ચે આંશિક રીતે રદ્દ, ૫૯૫૦૪ ઓખા-વિરમગામ લોકલ ૨૩-૩ થી ૧-૪ સુધી ઓખા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ્દ, ૫૯૫૫૨ ઓખા-રાજકોટ લોકલ ૨૩-૩ થી ૩૧-૩ સુધી હાપા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ્દ, ૫૯૫૫૧ રાજકોટ-ઓખા લોકલ ૨૩-૩ થી ૩૧-૩ સુધી રાજકોટ-હાપા વચ્ચે આંશિક રીતે રદ્દ, ૧૯૨૧૭ બાંદ્રા-જામનગર સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ ૨૩-૩ થી ૩૦-૩ સુધી અમદાવાદ-જામનગર વચ્ચે આંશિક રીતે રદ્દ, ૧૯૨૧૮ જામનગર-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ ૨૪-૩ થી ૩૧-૩ સુધી જામનગર-અમદાવાદ વચ્ચે આશિક રીતે રદ્દ, ૨૨૯૫૯/૬૧ સુરત-જામનગર/હાપા ઈન્ટરસિટી એકસપ્રેસ ૨૩-૩ થી ૩૦-૩ સુધી રાજકોટ-જામનગર/હાપા વચ્ચે આંશિક રીતે રદ્દ, ૨૨૯૬૦/૬૨ જામનગર/હાપા-સુરત ઈન્ટરસિટી એકસપ્રેસ ૨૪-૩ થી ૩૧-૩ સુધી જામનગર/હાપા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ્દ, ૧૨૨૬૭ મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ દુરંતો એકસપ્રેસ ૨૩-૩ થી ૩૦-૩ સુધી અમદાવાદ-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ્દ, ૧૨૨૬૮ રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એકસપ્રેસ ૨૪-૩ થી ૩૧-૩ સુધી રાજકોટ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ, ૧૨૪૭૮ શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એકસપ્રેસ ૨૪-૩ના રોજ અમદાવાદ-જામનગર વચ્ચે આંશિક રીતે રદ્દ, ૧૨૪૭૬ શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા-હાપા એકસપ્રેસ ૨૫-૩ના રોજ અમદાવાદ-હાપા વચ્ચે આંશિક રીતે રદ્દ, ૧૨૪૭૭ જામનગર-શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા એકસપ્રેસ ૨૬-૩ના રોજ જામનગર-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ, ૧૨૪૭૫ હાપા-શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા એકસપ્રેસ ૨૭-૩ના રોજ હાપા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. ઉપરોકત તમામ ટ્રેનો આંશિક રીતે રદ્દ રહેશે.
વિદ્યુતીકરણના કામથી અમુક ટ્રેનોના ‚ટમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં નીચે મુજબની ટ્રેનોને અસર થશે જેમાં ૧૯૨૫૧ સોમનાથ-ઓખા એકસપ્રેસ ૨૩-૩ થી ૩૦-૩ સુધી વાયા જેતલસર,વાંસજાળીયા,કાનાલુસના રસ્તેથી ચાલશે. ૧૯૨૫૧ ઓખા-સોમનાથ એકસપ્રેસ ૨૩-૩ થી ૩૦-૩ સુધી વાયા કાનાલુસ, વાંસજાળીયા, જેતલસર થઈને જશે. ૧૯૦૧૫ મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એકસપ્રેસ ૨૩-૩ થી ૩૦-૩ સુધી વાયા રાજકોટ ભક્તિનગર, જેતલસર, વાંસજાળીયા થઈને જશે. ૧૯૦૧૬ પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એકસપ્રેસ ૨૩-૩ થી ૩૦-૩ સુધી વાયા વાંસજાળીયા, જેતલસર, ભક્તિનગર રાજકોટથી થઈને જશે. ૧૬૭૩૩ રામેશ્ર્વર-ઓખા એકસપ્રેસ ૨૨-૩ના રોજ રાજકોટ ભક્તિનગર, જેતલસર, વાંસજાળીયા, કાનાલુસ થઈને જશે. ૧૨૯૦૬ હાવડા-પોરબંદર એકસપ્રેસ ૨૩,૨૬ અને ૨૯-૩ના રોજ વાયા રાજકોટ ભક્તિનગર, જેતલસર, વાંસજાળીયા થઈને જશે. ૧૯૨૬૩ પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એકસપ્રેસ ૨૩,૨૬ તથા ૩૦-૩ના રોજ વાયા વાંસજાળીયા, જેતલસર, ભક્તિનગર રાજકોટથી થઈને જશે. ૧૯૫૬૬ દેહરાદુન-ઓખા ઉત્તરાચંલ એકસપ્રેસ ૨૪-૩ના રોજ વાયા રાજકોટ જેતલસર, વાંસજાળીયા, કાનાલુસ થઈને જશે. ૧૨૯૦૫ પોરબંદર-હાવડા એકસપ્રેસ ૨૪,૨૭,૨૮ તથા ૩૧-૩ના રોજ વાયા વાંસજાળીયા, જેતલસર, ભક્તિનગર રાજકોટથી થઈને જશે, ૧૯૨૬૧ એકસપ્રેસ ૨૪-૩ના રોજ વાયા રાજકોટ ભક્તિનગર, જેતલસર, વાંસજાળીયાથી થઈને જશે.
૧૮૪૦૧ એકસપ્રેસ ૨૪-૩નો રોજ વાયા રાજકોટ, જેતલસર, વાંસજાળીયા થઈને કાનાલુસ થઈને જશે, ૧૯૫૬૭ તુતીકોરીન-ઓખા એકસપ્રેસ ૨૪-૩ના રોજ વાયા રાજકોટ, જેતલસર, વાંસજાળીયા, કાનાલુસ થઈને જશે, ૧૫૦૪૬ ઓખા-ગોરખપુર એકસપ્રેસ ૨૪ તથા ૩૧-૩ના રોજ વાયા કાનાલુસ, વાંસજાળીયા, જેતલસર, ભક્તિનગર, રાજકોટથી થઈને જશે, ૧૯૫૭૬ નાથદ્વારા-ઓખા એકસપ્રેસ ૨૪-૩ના રોજ વાયા રાજકોટ, જેતલસર, વાંસજાળીયા, કાનાલુસથી થઈને જશે, ૧૯૨૬૪ દિલ્હી સરાય રોહિલ્લા-પોરબંદર એકસપ્રેસ ૨૫ તથા ૨૮-૩ના રોજ રાજકોટ, ભક્તિનગર, જેતલસર, વાંસજાળીયા થઈને જશે, ૧૫૬૩૬ એકસપ્રેસ ૨૫-૩ના રોજ વાયા રાજકોટ, જેતલસર, વાંસજાળીયા, કાનાલુસ થઈને જશે, ૧૬૩૩૭ ઓખા-અર્નાકુલમ એકસપ્રેસ ૨૫ તથા ૩૦-૩ના રોજ કાનાલુસ, વાંસજાળીયા, જેતલસર, ભક્તિનગર-રાજકોટથી થઈને જશે, ૧૬૭૩૪ ઓખા રામેશ્ર્વર એકસપ્રેસ ૨૬-૩ના રોજ વાયા કાનાલુસ, વાંસજાળીયા, જેતલસર, ભક્તિનગર-રાજકોટથી થઈને જશે, ૧૯૨૦૨ પોરબંદર-સિકંદરાબાદ એકસપ્રેસ ૨૬-૩ના રોજ વાયા વાંસજાળીયા, જેતલસર, ભક્તિનગર-રાજકોટથી થઈને જશે, ૧૮૪૦૨ ઓખા-પુરી એકસપ્રેસ ૨૭-૩ના રોજ કાનાલુસ, વાંસજાળીયા, જેતલસર, ભક્તિનગર-રાજકોટથી થઈને જશે, ૧૯૨૦૧ સિકંદરાબાદ-પોરબંદર એકસપ્રેસ ૨૭-૩ના રોજ વાયા રાજકોટ, જેતલસર, વાંસજાળીયાથી થઈને જશે, ૧૬૩૩૮ અર્નાકુલમ-ઓખા એકસપ્રેસ ૨૭ તથા ૨૯-૩ના રોજ વાયા રાજકોટ, જેતલસર, વાંસજાળીયા, કાનાલુસથી થઈને જશે, ૧૯૨૬૨ પોરબંદર-કોચુવેલી એકસપ્રેસ ૨૮-૩ના રોજ વાયા વાંસજાળીયા, જેતલસર, ભક્તિનગર-રાજકોટથી થઈને જશે, ૧૯૫૬૮ ઓખા-તુતીકોરીન વિવેક એકસપ્રેસ ૨૮-૩ના રોજ વાયા કાનાલુસ, વાંસજાળીયા, જેતલસર, ભક્તિનગર, રાજકોટથી થઈને જશે. ૧૫૦૪૫ ગોરખપુર-ઓખા એકસપ્રેસ ૨૮-૩ના રોજ વાયા રાજકોટ, જેતલસર, વાંસજાળીયા, કાનાલુસ થઈને જશે. ૧૯૫૬૫ ઓખા-દેહરાદુન ઉત્તરાંચલ એકસપ્રેસ ૨૯-૩ના રોજ વાયા કાનાલુસ, વાંસજાળીયા, જેતલસર, ભક્તિનગર-રાજકોટ થઈને જશે, ૧૫૬૩૫ ઓખા-ગુવાહાટી એકસપ્રેસ ૨૯-૩ના રોજ વાયા કાનાલુસ, વાંસજાળીયા, જેતલસર, ભક્તિનગર-રાજકોટથી થઈને જશે.
રેલવે મુસાફરોને ઉપરોકત ફેરબદલ ધ્યાનમાં રાખીને યાત્રા કરવાનો તથા કોઈ પ્રકારની અસુવિધા ઉભી ન થાય તે ધ્યાને રાખવા જણાવાયું છે. ટ્રેનના આવન-જાવનના સમયની કોઈપણ જાણકારી માટે એનટીઈએસની સાઈટ પર લોગઈન કરો તથા રેલવે ઈન્કવાયરી નંબર ૧૩૯ પર સંપર્ક સાધવા જણાવાયું છે.