વેરાવળ શહેરમાં તેમજ આસપાસના ગામોમા તેમજ સોમનાથમા વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જયારે હિરણ ડેમ ઓવરફલો થયેલ વેરાવળ શહેરમાં છેલ્લા બે દીવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સટ્ટા બજાર એસ.ટી ડેપો પર તેમજ બ્લડ બેક રોડ ઉપર ઠેરઠેર પાણી ના તળાવ જોવામળે છે જેમાં સોમનાથ મા ત્રિવેણી સંગમ બેટમા ફેરવાયા છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસી રહ્યો હતો સમગ્ર ગીર સોમનાથ જીલ્લા માં વરસી રહ્યો હતો વરસાદ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.