આમ જનતાની મુશ્કેલીઓ સામે તંત્રની નિષ્ક્રીયતાથી રોષે ભરાયેલા ધોરાજી વકીલ મંડળનું બંધનું એલાન
ધોરાજી માં છેલ્લા ચાર વર્ષ ી રોડ રસ્તા કાદવકીચડ વગેરે પ્રશ્ને તંત્ર દ્વારા ભ્રસ્ટાચાર આચરવામાં આવેલ છે…અવારનવાર રેલીઓ આવેદનપત્ર અને આમજનતા ને જે હાલાકીઓ વેઠવી પડેલ છે જેમાં રોડ રસ્તા ધૂળની ડમરીઓ ગંદકી ના કચરા ના ઢગલા પ્રશ્ને ાકી ગયેલ આમ જનતા તેમ છતાં ધોરાજી નું નિર્ભર તંત્ર …..સામે પ્રજા એ ભારે આક્રોશ ઠાલવ્યા બાદ પણ કોઈ નકાર કાર્યવાહી કરવામાં આવેલ ની ત્યારે ધોરાજી નું વકીલ મંડળ પ્રજા ની વહારે આવતા શહેરના પ્રભુત્વ નાગરિકો વેપારીઓ ડોકટરો વકીલો સામાજિક સંસ ઓ ની બેઠક બોલવામાં આવેલ હતી જેમાં સર્વનું મતે તંત્ર ને ઢંઢોળવા માટે રોડ રસ્તા અને ભ્રસ્ટાચાર સામે ખુલી લડાય લડવા આજ રોજ બંધ ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા વર્ષોી નગરપાલિકા દ્વારા ગોકળગાયની ગતિએ ચાલતા રોડ રસ્તા,ભૂગર્ભ ગટર જેવા લોકસુખાકારીના કાર્યોને લઈને શહેરીજનો પરેશાન ઈ જવા પામ્યા હતાં.જેમને લઈને ધોરાજી બાર એશોસીયેશન અને શહેરના વેપાર ઉદ્યોગ મંડળ દ્વારા આજે શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. શહેર બંધના એલાનને કારણે ધોરાજી શહેરની બજારો વહેલી સવારી જ ખુલ્લી ન હતી.આ સો નગરપાલિકા સામે બંધ પાળીને રોષ વ્યક્ત કાર્યો હતો લોકો એ પણ સદંતર દુકાનો બંધ રાખીને સા સહકાર આપ્યો હતો