– આ વખતે પણ ગુગલે એક મહાન હસ્તીની યાદમાં ડુડલ બનાવીને એક નવા અંદાજથી રજુ કર્યુ છે.
– જે સ્વીડિશ કુષિ વિજ્ઞાની કાઉન્ટેસ ઈવા અકેબ્લડને માટે ખાસ ડુડલ બનાવીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે જેનો જન્મ ૧૦ જુલાઇ ૧૭૨૪માં થયો હતો.
– અને આજે ૨૯૩ની જન્મદિવસ પર ગુગલે આલુની છાલ અને લોટથી સુંદર ડુડલ તૈયાર કર્યુ છે.
– ૧૬૫૮ સ્વીડનમાં બટેટાનો ઉપયોગ જાનવરોના ભોજન માટે કરાતો હતો ત્યારે માણસ ખાવા માટે લાયક માનતા ન હતા.
– ત્યાર બાદ ૧૭૪૬માં બટેટાને કચડીને, સુકાવીને તૈયાર કર્યુ ત્યારે લોકોને તેની ઉપયોગીતાની સમજ પડી.
– તેમજ બટેટામાંથી વોદકા, મુનશાઇન, પોટેટોવાઇનનું નિર્માણ કરવામાં આવ્યું.
– આમ દારૂ બનાવવા માટે અનાજો દ્વારા મુખ્યત્વે બટેટાનો ઉપયોગ કર્યો હતો જે મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી.