પાકિસ્તાનના હરામિ વેળા ચાલુ, કચ્છમાંથી પકડાયેલી બોટની તપાસ હજુ ચાલુ છે ત્યાં શ્રીલંકન કેરિયરો દ્વારા મોકલાવેલ ડ્રગ્સનું પગેરું પણ પાકિસ્તાન તરફ નીકળ્યું 

પાકિસ્તાનના હરામિ વેળા ક્યારે બંધ નહીં થાય  આર્થિક નાદારીના આરે પહોંચી ચૂકેલી પાકિસ્તાન હવે આંતરરાષ્ટ્રીય દ્રવ્ય ના રેકેટ નું પાપ ચલાવતું હોય તેમ થોડા દિવસો પહેલા કચ્છ માંથી પકડાયેલી 9 પાકિસ્તાનની ખલાસીઓ સાથેની કેફી દ્રવ્યોની ઓડી ની તપાસ ચાલી રહી છે ત્યાં આજે ભારતીય નૌકાદળે શ્રીલંકન ખલાસીઓ સાથેની પાકિસ્તાન તરફથી આવેલી માછીમારી બોટ માંથી3000 કરોડ રૂપિયાનું કેફી દ્રવ્યનો જથ્થો મકરાણ બંદર નજીક થી રવાના થયેલ હોળીને અરબી સમુદ્રમાંથી ઝડપી લીધી હતી

પાકિસ્તાન તરફથી મોટાપાયે કેફીદ્રવ્યો ભરેલું ક્ધસાઈન્મેન્ટ ભારત તરફથી આવતું હોવાની બાતમીના આધારે સોમવારે આઈએનએસ સુવરન તાત્કાલિક ધોરણે પેટ્રોલિંગ શરૂ કરીને હાથ ધરેલી કાર્યવાહીમાં પાકિસ્તાનના મકરાણ બંદર તરફથી ભારત તરફ આવી રહેલી હોડીને ઝડપી લઇ શ્રીલંકાના ખલાસીઓ સાથે એક હોળી ને ઝડપી લીધી હતી આઇ એનાં એસ સુવરન ભારતના કૃષિ નજીકના દરિયાઇ વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને 2 દિવસ પહેલાં પાકિસ્તાન થી રવાના થયું હોવાનું મનાતી એક માત્ર માર્ગ બોટને ઝડપી લીધી હતી આ તમામ કાર્યવાહી દરમિયાન સોમવારે મધરાત્રે કોચી નજીકથી શ્રીલંકાના હોય તેવા ખલાસીઓ સાથે ઝડપાયેલી હોળીમાં 300 કિલો કે જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 3000કરોડ રૂપિયા જેટલી થવા જાય છે તે ઝડપી લીધી હતી આ હોળી પાકિસ્તાન તરફથી આવી હોવાનું અને મકરાણ પ્રાંતમાંથી ભારત તરફ આવ્યું હોવાનું બહાર આવ્યું છે માલદિવ્સ અને શ્રીલંકાના હોય એવા માછીમારો ને 300 કિલો હેરોઇન સાથે ઝડપી લીધા હતા આ હિરોઇનો જો ક્યાંય મોકલવાનો છે અને તેમાં સ્થાનિક તત્ત્વોની સંડોવણી છે કે કેમ તેની તપાસ માટે નેવી સાથે કોસ્ટ ગાર્ડને જોડવામાં આવ્યા છે આઈએનએસ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ઓપરેશન તો ની તપાસ હવે સ્થાનિક ધોરણે આગળ વધારાશે 3000 કરોડો રૂપિયા નું હિરોઈન પકડાયેલા હા ખલાસીઓ કોને આપવાના હતા તેની તપાસ શરૂ કરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.