ધોરાજીમાં આજરોજ વહેલી સવારે વાતાવરણમાં ઝાકળનું પ્રમાણ સવિશેષ જોવા મળ્યુ હતું વહેલી સવારે ઝાકળ વધું હોવાથી રસ્તે આવતાં જતા દુધ વાળાં ન્યૂઝ પેપર વાળાં તથા દરેક સ્કૂલોમાં પરીક્ષા ચાલતી હોવાથી પરીક્ષા આપવા જતાં વિર્દ્યાથીઓને તથા વાહન ચાલકોને વાતાવરણમાં ઝાકળને લીધે થોડીક તકલીફ પડી હતી વાતાવરણમાં ભેજને લીધે થોડીક ઠંડીના આગમનનાં એંધાણ પણ જણાયાં હતાં.
Trending
- હવે તમે PhonePe દ્વારા પણ આ સ્કીમમાં રોકાણ કરી શકો છો
- દેવ દિવાળી ક્યારે છે? જાણો તિથિ, શુભ સમય, ભદ્રા સમય, મહત્વ
- શું તમારી પણ નવી SUVs માઈલેજ નથી આપતી, તો અપનાવી જુઓ આ ટીપ્સ ઘણો ફેરફાર દેખાશે
- ‘મહિલાઓને જલ્દી વળતર મળવું જોઈએ’, સુપ્રીમ કોર્ટે જાતીય સતામણી કેસમાં આપી કડક સૂચના
- તુલસી વિવાહ ક્યારે છે? જાણો તારીખ, શુભ સમય અને ધાર્મિક મહત્વ
- 15 નવેમ્બરના રોજ શનિ માર્ગી થવાના કારણે આ રાશિના જાતકોની પરેશાનીઓ થશે દૂર
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મનમાં ચીડિયાપણું રહે, માનસિક વ્યગ્રતા રહે, સ્તિરવર્ગને મધ્યમ રહે, દિવસ આનંદમાં પસાર કરી શકો.
- મોદી કેબિનેટની બેઠકમાં PM વિદ્યાલક્ષ્મી યોજનાને મળી મંજૂરી