Share Facebook Twitter WhatsApp કેન્દ્રીય કાયદા મંત્રી સ્મૃતિ ઇરાનીએ સોમનાથ મહાદેવના દર્શન, જલાભિષેક સાથ આરતી કરી સોમનાથ મહાદેવને શીશ નમાવી ધન્યતા અનુભવી. આ તકે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા કેન્દ્રિય કાપડ મંત્રી સ્મૃતિબેન ઇરાનીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુઁ હતું. smuti irani somnath veraval