માધવપુરથી નજીક આવેલ મૂળમાધવપુર થી આત્રોલી સુધી ફોરટ્રેક રસ્તાની કામ ગીરી ચાલી રહી છે ત્યારે રસ્તાવો ખોદીને હાલ કામગીરી ચાલી રહી છે ઘણા સમય થી ત્યારે વાહન ચાલકો ને મુસીબત વેઠવી પડે છે. ત્યારે આજ રોજ ગુંદરી નજીક હાઇવે ની કામગીરી હોવાી દ્ર્વજન નજીક અનિય મોટા વાહનો ખુચી જતા ટ્રાફિકજામ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી તાજ રસ્તા ની હાલત કફોડી બતાજ પાણી ભરતા ઘણા વાહનો ખુચી જતા ભારે ટ્રાફિક જામ થયો.
હાલ પોરબંદર સોમનાથ મેન હાવે હોવાથી મોટા વાહનો પસાર થતા હોય ત્યારે આજ રોજ ઘણા ટ્રકો તેમજ બસ અમુક ખુચી જવાના બનાવો બનિયા તો અમુક વાહનો પલટી મારી જવાથી વાહન ચાલો મુસીબતમાં પડિયાને તેવોને ભારે મુસીબતનો હાલ સામનો કરવો પડીર્હિયો છે તો તંત્ર દ્વારા વહેલી તકે તે રસ્તાનું કામ કરવામાં આવે તો વાહન ચાલકોને મુસીબત ના વેઠવી પડે.