ઘણા લોકો કોથમરીનો ઉપયોગ માત્ર જમવાના મશાલા રૂપે જ કરવામાં આવે છે. પરંતુ શું તમે એ જાણો છો કે કોથમરીનું પાણી આપણાં સ્વસ્થ્ય માટે કેટલું લાભ દાઈ છે…? કોથમરીનું પાણી પીવાથી શરીરને કેટલો ફાયદો થાય છે…? શું તમે એ પણ જાણો છો કે કોથમરીનું પાણી પાચનતંત્રમાં કેટલું ઉપયોગી છે..?

e6fb3dd0 e644 45a4 813c be65a0f28004

આપણે માત્ર કોથમરીનો ઉપયગ મશાલા તરીકે જ કર્યો છે. એટલે તેના ફાયદાની આપણને કાય જાણ જ નથી. જો તમે તમારૂ વજન ઘટાડવા માંગો છો તો આ કોથમરીનું પાણી તમને ઉપયોગી બનશે. કોથમરીના પાણીને ઉકાળી પીવાથી વજન ઘટી શકે છે. આ ઉપરાંત જો તમને કોલેસ્ટરથી પરેશાની થી પણ આ કોથમરીનું પાણી છુટકારો અપાવે છે.

ઉકળતા પાણીમાં કોથમરી નાખી તે પાણીને 10 થી 15 મિનિટ ઉકળ્યાં બાદ તે પીવાથી તમારું પચાંતંત્ર સરળ થઈ જાય છે. કોઈપણ ખોરાક સરળતાથી પાચન થઇ શકે છે. આ ઉપરાંત તમને પેટને લગતી કોઈપણ બીમારી થી છુટકારો મેળવી શકો છો.

Coriander Juice

જો તમારે આંખમાં નંબર હોય તો આ કોથમરી સૌથી વધુ ઉપયોગી છે. કોથમરીનો રસ કાઢીને તેને આંખમાં નાખવાથી આંખના નંબર દૂર હૈ ઓશકે છે. લોકો સૌથી વધુ આંખના નંબર ઘટાડવા માટે કોથમરીના રસનો ઉપયોગ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.