ડેઈલી કંઈક ને કંઈક ડ્રિન્ક પીવા તો બધાને જોઈએ છે, પણ જો તમે એકસ્ટ્રા સ્વીટનેસ ધરાવતાં પીણાં પીવાના આદિ હો તો ચેતી જવું જોઈએ, કેમ કે એનાી હૃદય નબળું પડે છે. રોજેરોજ સોફ્ટ ડ્રિન્ક્સ અવા તો સ્વીટનરવાળાં ગળ્યાં પીણાં પીતા હો તો એનાી હાર્ટ-ફેલ્યર ઈ શકે છે.

સ્વીડનની કેરોલિન્સ્કા ઈન્સ્ટિટ્યૂટના રિસર્ચરોએ ૪૨,૦૦૦ પુરુષોના સ્વાસ્થ્યનો ડેટા તપાસીને તારવ્યું છે કે સ્વીટનરવાળાં પીણા પીવાી ઈન્સ્યુલિનનું લેવલ વધે છે, શરીરમાં ઈન્ફલમેશન એટલે કે સોજા આવવાનું અને પાણી ભરાવાનું પ્રમાણ વધે છે, વજન વધે છે અને બ્લડ-પ્રેશરમાં વધારો થાય છે. આ બધા જ રોગોને કારણે ચયાપચયની સિસ્ટમમાં ગરબડ પેદા ઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.