અવારનવાર કોફીના વધુપડતા સેવનને કારણે સ્વાસ્થ્ય પર તી સારીમાઠી અસરો વિશેના અભ્યાસો બહાર આવે છે. આ વખતે કોફીપ્રેમીઓ માટે ખુશખબર છે.
યુરોપની ફૂડ એન્ડ કેમિકલ ટોક્સિકોલોજીના નિષ્ણાતોએ કરેલા અભ્યાસમાં બહાર આવ્યું છે કે રોજનું ૪૦૦ મિલીગ્રામ જેટલું કેફીન શરીરમાં જાય તો એનાથી કોઈ જ નુકસાન નથી થતું.
અભ્યાસીઓએ ૨૦૦૧ી ૨૦૧૫ દરમિયાન યેલા લગભગ ૭૪૦ અભ્યાસોનુ વિશ્લેષણ કરીને તારવ્યું હતું કે લગભગ ચાર કપ કોફી પીવામાં આવે તો એમાં રહેલું કેફિન પુખ્તો માટે નુકસાનકારક ની હોતું.