અમેરિકા ગીરના જંગલમાં સિંહના મૃત્યુ રોકવા અંગે રાષ્ટ્રીય આરોગ્યના ડો. હર્ષદ પંડિતએ જણાવ્યું હતુ કે કયા બેકટેરીયા કે વાયરસથી મૃત્યુ થયા છે. તે સ્પષ્ટ નથી તે સ્પષ્ટ થાય તો એ જન્તું માટેનું ખાસ વેકસીન છે? કે પ્રયત્ન કરવાનો છે. વેકસીન આપ્યા પછી તેની અસર કર્તા થવાના ૧૫ દિવસ કે વધુ સમય લાગશે તે હકિકત છે.
કોઈપણ જન્તુથી રોગ થયો હોય કે થવાનો હોય તે માટે યુરીન એસીડીટી ઈન્ડીકેટર છે. શરીર પીએચ ૭-૪ આલ્કલાઈન માણસ કે પશુનો છે તેને યુરીન ટેસ્ટ ઉપયોગ થાય જે શકય ન હોય તો પણ યુરિનની એસીડીટી ઓછી કરીએ એટલે રોગ આવે નહી અથવા હોય તો તેમાંથી બહાર આવવા સુગમતા રહે છે. એસીડીટી ઘટાડવા માટે અગ્નિહોત્ર ભષ્ટ ઉપયોગી છે. અને સહેલાઈથી કરી કાય છે.
સિહ જેવા પાણી પીતા હોય ત્યાં અથવા ખાડો કરી તેમાં આ ભષ્ટ નાખીએ, જેથીએ પાણી આલ્કલાઈન અને ટોનીક થઈ જશે કોઈપણ જાતનું નુકશાન નો ભય નથી.