જો ગાંધીજી ‘સત્યના પૂજારી’: સરદાર ‘લોખંડી પુરૂષ’ તો ડો. આંબેડકર મહાન ચટ્ટાન જેવા ‘ખડક ’હતાં

જે પત્રકા2ત્વ હતું તે ધ્યેયનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ અને સામાજીક પિ2વર્તનની ભાવનાને વ2ેલું હતું. આ ઉપ2ાંત બંને નેતાઓ સન 1919માં ભા2તીય 2ાજકા2ણ અને ભા2તીય પત્રકા2ત્વ ક્ષ્ોત્રે એક સાથે પ્રવેશ્યા. શંક2લાલ બેન્ક2 અને ઉંમ2 સોબાની મુંબઈથી યંગ ઈન્ડિયા ચલાવતાં, જેની જવાબદા2ી સન 1919માં ગાંધીજીના શી2ે મુક્વામાં આવી. બાદમાં પ્રકાશનની સ2ળતા ખાત2 તેને મુંબઈથી અવાદ લવાયું. તો  ઈન્દુલાલ યાજ્ઞિક નવજીવન નામનું માસિક અવાદથી ચલાવતાં, જેનો ખર્ચ એમને ન પોસાતા ઈન્દુલાલ અને મિત્રોએ ગાંધીજીને સોંપ્યું. તો સ2કા2ી હુકમને પડકા2વા માટે ગાંધીજીએ 1919માં સત્યાગ્રહ નામે એક નોંધણી વગ2નું સાપ્તાહિક બહા2 પાડયું હતું. આમ ગાંધીજી 1919થી સાપ્તાહિકનાં તંત્રી ત2ીકે માતૃભાષામાં અખબા2નાં સંચાલનથી પત્રકા2 હતા. તો લગભગ આ જ સમયમાં ડો. આંબેડક2ે 1920માં મૂકનાયક પાક્ષ્ાિકના મ2ાઠી ભાષામાં પ્રા2ંભ ક2ેલો.

અનુભવ : સને 1904 થી 1914 સુધી ઈન્ડિયન ઓપીનિયન એ પહેલા ડેઈલી ટેલીગ્રાફ, વેજીટે2ીયન, પાલમેલ ગેઝેટ જેવા અખબા2ો ચલાવી ચુકેલા ગાંધીજી. પત્રકા2ત્વક્ષ્ોત્રે હિંદમાં અનુભવનું ભાથું લઈને આવેલા. જયા2ે ઘો2 નિ2ાશા અને બિન અનુભવ વચ્ચે ડો. આંબેડક2ે મુંબઈથી પત્રકા2ત્વનો પ્રા2ંભ ર્ક્યો હતો. વર્તમાન પત્રોની સામાજિક અગત્યતા, સામાજિક ઉત્થાન, વિચા2નાં પ્રસા2 માટે કેટલી અગત્યતા અને ઉપયોગીતા છે, તે વિશે તેમનાં અભિપ્રાયો તદ્દન સ્પષ્ટ છે. ગાંધીજી વર્તમાન પત્રને સેવાભાવથી ચલાવવાનાં આગ્રહી હતા. તેમની શક્તિને નિ2ંકુશ પાણીનાં ઘોઘ સમાન ગણાવતા અને અંદ2નો અંકુશ જ લાભદાયી છે એવું માનતા, જયા2ે ડો. આંબેડક2, અસ્પૃશ્યોની ભાવિ ઉન્નતિ અને તેના માર્ગે ખ2ા સ્વરૂપની ચર્ચા-વિચા2ણ માટે વર્તમાન પત્રની ભૂમિકાને અગત્યની માનતા. લેખનકાર્યની મુશ્કેલી, અખબા2 ચલાવવું, પ્રૂફ જોવું, છાપવું લોકોને સમયસ2 પહોંચાડવું, વૈચાિ2ક ક્રાંતિ ક2વી જેવી બાબતે બન્નેને એક સમાન સમસ્યા હતી.

ગાંધીજી ઉપ2 સતત પ્રવાસનું ભા2ણ 2હેતું કામનું દબાણ વધા2ે એટલે મોડી 2ાત સુધી જાગીને કે વહેલી સવા2ે ઉઠીને લેખો લખતા. ડો. આંબેડક2ે પણ આવી જ વેદનાં વ્યક્ત ક2તાં લખે છે : જે સમાજ પાસે ન પૈસા, ન માણસો, ન બુધ્ધિમતા એવા સમાજને જાગૃત ક2વાનું કાર્ય.

એક ત2ફ પૈસાની ખેંચ, માણસોનો અભાવ, જાતે પત્રો લખવા, સમાચા2ો લખવા, લેખો લખવા, ચળવળ ચલાવવી, વકીલાત ક2વી. આ પિ2સ્થિતિમાં કામ ક2વું કઠીન.

ભા2તીય પ્રેસ એન તેની સંકલ્પનાં વિષયક બંને મહાનુભાવો એ અનુક્રમે 1942 અને 1943માં એક જ પ્રકા2નું મંતવ્ય વ્યક્ત ર્ક્યુ હતું. છતાં ગાંધીજીની વાતને વિધેયાત્મક સ્વરૂપે લખના2ા અખબા2ો એ સતત 40-40 વર્ષો સુધી ડો. આંબેડક2નાં દ2ેક પ્રવચનોની વિરૂધ્ધમાં જ છાપ્યું. અને એ પણ ન મોટા 2ાષ્ટ્રીય, પ2ંતુ સ્થાનિય અખબા2ોએ પણ.

જેની સાથે ડો. આંબેડક2 ખડકની માફક અટલ 2હ્યાં. જેઓ પોતે ન પીગળ્યાં પ2ંતુ પ્રવાહને પલટાવ્યો. આથી જો ગાંધીજી સત્યનાં પૂજા2ી સ2દા2 લોખંડી પુરૂષ તો ડો. આંબેડક2 મહાન ચટ્ટાન જેવા ખડક હતાં.

અસ્પૃશ્યતા :

જે વ્યવહા2 અને વર્તન અંગ્રેજો ા2ા ભા2તીયો સાથે કે ભા2તનાં વૈષ્ણવ સમાજ ા2ા અંત્યજો સાથે ક2વામાં આવતાં તેને ગાંધીજી પાપ માનતા, અધમ કૃત્ય ગણાવતાં અને તેનાં મુળમાં અસ્પૃશ્યતા છે, એવું માનતા. અસ્પૃશ્યતાને હિન્દુ ધર્મનું કલંક ગણાવતાં. અસ્પૃશ્યતાનાં પાપનો મેલ સંઘ2ીને સ્વ2ાજ મેળવવાનો પ્રયાસ આકાશમાં ધૂળ ઉડાડયા સમાન છે. જયા2ે ડો. આંબેડક2ે અસ્પૃશ્યતા વિશે એમનાં વિચા2ો બહિષ્કૃત ભા2ત માં વ્યક્ત ર્ક્યા છે. પ્રચલિત હિન્દુ ધર્મનો અતિઘો2 અન્યાય આપણા સમાજને સહેવો પડયો છે. જયાં સુધી લાખ્ખો અવિવેકી અને દુ2ાગ્રહી આ દેશમાં હયાત હશે ત્યાં સુધી આપણો સમાજ નિકૃષ્ટ સ્થિતિમાં જ 2હેશે. આમ અસ્પૃશ્યતા નિવ2ાણનું કામ એ જ સાચું 2ાષ્ટ્રકાર્ય છે એ બાબતને ડો. આંબેડક2ે સમજાવી.

ખાદી વણાટ :

ક2ોડો લોકોને ભૂખમ2માંથી બચાવવા હોય તો તેમને પોતાનાં ઘ2માં 2ેંટિયો ફ2ીથી દાખલ ક2વામાં મદદ ક2વી જોઈએ અને દ2ેક ગામે ફ2ીથી વણક2ને વસાવવા જોઈએ. ગાંધીજીએ ખાદીને અસ2કા2ક બનાવવા કાંતણી હાથવણાટ અને 2ેટિંયા ઉપ2 સવિશેષ ભા2 મૂક્યો હતો. જયા2ે ડો. આંબેડક2ે મહા2ોને ખાદી વણાટ જેવો સ્વચ્છ અને સ્વમાનપૂર્વક હાથવણાટનો ઉદ્યોગ અપનાવવા સમજાવ્યા હતા. મહા2ોને સ્વાવલંબી બનાવવાનો ઉપદેશ એમણે અસ્પૃશ્યોની ઉન્નતિનો આર્થિક પાયો નામનાં એક લેખમાં આપ્યો હતો. ખાદી વણવાથી સ્વચ્છ ધંધાનો અહેસાસ થાય છે. અને સ્વાવલંબી પણ બનાય છે. તેવું આ બંને મહાપુરૂષો ખાદીનું મહત્વ સમજયા હતા.

ઉપ2ોક્ત મુદાઓ ઉપ2ાંત સંતાન-મર્યાદા, નશાબંધી, ગ્રામ પંચાયતો, 2ાષ્ટ્રભાષા (હિન્દી), ક્ધયા કેળવણી, અંગ્રેજી, લોકશાહી, સ્વ2ાજ, કાશ્મી2, જેવા સામાજીક, શૈક્ષ્ાણિક, આર્થિક અને 2ાજનૈતિક ચિંતનનાં વિષયો ઉપ2 પોતાનું મંતવ્ય તેમનાં અખબા2ોનાં લખાણોમાં જુદા-જુદા સમયે વ્યક્ત ર્ક્યુ છે.

ગાંધીજી અને ડો. આંબેડક2 વચ્ચે જેમ વિભિન્ન વિષયો પ2ત્વે સહમતિ હતી. તેમ કેટલાક વિષયો પ2ત્વે અસમહતી પણ હતી. જેની સમીક્ષ્ાા અનેક વિચા2કો, લેખકો, 2ાજકીય સમીક્ષ્ાકો વગે2ેએ તેની કલમ ચલાવીને ક2ી છે. પ2ંતુ આ વિષયક ડો. આંબેડક2નું સ્વયંનું મંતવ્ય જોઈએ તો તેમનાં અખબા2 જનતા માં તેમણે આપેલા મંતવ્ય મુજબ:

અનેક લોકો મને ગાંધી વિ2ોધી માને છે, પ2ંતુ હું એને સ્વીકા2તો નથી. ગુજ2ાતનાં આંગણે મારૂં ગાંધીવાદ વિષે બોલવું એ હલકી-ફુલકી વાત નથી. એમને ક2ોડો લોકો અવતા2ી પુ2ુષ માને છે, એકમેવ એવા નેતા જે સાધુ-મહાત્મા કહેવાય છે.

હું મા2ા અંગત સ્વાર્થ માટે ગાંધીજીનો વિ2ોધી નથી, પ2ંતુ તેમનાં કેટલાક કાર્યો પ્રત્યે મને વિ2ોધ છે. તેના પ્રત્યક્ષ્ા પુ2ાવા મા2ી પાસે છે અને અનુભવ પણ છે. અમદાવાદનાં પ્રવચનમાં એમણે જણાવ્યું કે પહેલા જયાં વ્યાપા2ની વાતો થતી ત્યાં હવે 2ાજકા2ણની વાતો થાય છે. જેમણે ખાદી પહે2ી છે તેઓ 2ાજકા2ણને સા2ી પેઠે જાણે છે. પ2ંતુ મહાત્માજી જે 2ાજતંત્રમાં માને છે, તેનાં વિષે તેઓ કંઈ જાણતા નથી.

આ ઉપ2ાંત લાહો2નાં જાતપાત તોડક મંડળનો એક કાર્યક્રમ, જયાં ડો. આંબેડક2ે પ્રવચન આપવાનું હતું, તેને તેમણે મહામહેનતે તૈયા2 ક2ેલું. પ2ંતુ મંડળની કા2ોબા2ીને તેમનાં વિચા2ો આયોગ્ય લાગતા કાર્યક્રમ 2દ થયેલો. જેનો બાદમાં પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયું એની અંગ્રેજી ભાષાની 1પ00 નકલો વેચાઈ. જેનો બાદમાં ભા2તની અનેક ભાષાઓમાં અનુવાદ પણ થયો. જેનો ઉત2 ગાંધીજીએ હિ2જન જુલાઈ-31ના અંકમાં આપ્યો જે જાતિ વિચ્છેદ નામે પ્રસિધ્ધ થયો.

ગાંધીજીએ ડો. આંબેડક2 કા અભ્યા2ોપણ શિર્ષક હેઠળ જાતપાત તોડ સમિતિને ઉદેશીને લખેલું કે સમિતિ ડો. આંબેડક2ના જાત-પાત અને હિન્દુ ધર્મ વિષેનાં દ્રષ્ટિકોણથી પિ2ચિત હતી, તેમને ડો. આંબેડક2નાં હિન્દુ ધર્મ છોડવાનાં અભિગમ વિષે પણ જાણી હતી. તો એમનાં ભાષણમાં કાંટ-છાંટની અપેક્ષ્ાા 2ાખવા ેજવી ન હતી. આમ ક2ીને સમિતિએ જનતાને એક વિાન વ્યક્તિનાં વિચા2ોથી વંચિત ક2ી છે.

ગાંધી-આંબેડક2ની અસહમતિ વચ્ચે ડો. આંબેડક2ે 194પમાં કોંગ્રેસ અને ગાંધીએ અછૂતો માટે શું ર્ક્યું નામે ગ્રંથ લખ્યો જેનાં પ્રક2ણ-9માં ગાંધીજીથી સાવધાન તથા પ્રક2ણ-10માં ગાંધીવાદની સ્પષ્ટ વ્યાખ્યા ક2ી છે. તેમાં ગાંધીજીની ભૂલોની સમીક્ષ્ાા ક2ી છે.

ઋફવિંયિ જ્ઞર ગફશિંજ્ઞક્ષ – ગાંધીજી અને ઋફવિંયિ જ્ઞર ઈંક્ષમશફક્ષ ઈજ્ઞક્ષતશિિીંંશિંજ્ઞક્ષ ડો. આંબેડક2 વચ્ચે દલીતોના પ્રશ્ર્નો બાબતે ભલે અસહમતિ હોય, અથવા ડો. આંબેડક2ે ગાંધીજીની ક્યાંય ઉગ્ર ટીકા ક2ી હોય. છતાં ગાંધીજી પ્રત્યે ડો. આંબેડક2નાં હૃદયમાં ભા2ે કરૂણા હતી.

1933માં લંડનથી લખેલા પત્રમાં ડો. આંબેડક2 લખે છે : વિશેષમાં જણાવવાનું કે ગાંધીજીનાં ઉપવાસને લીધે કેવી ગ2બડ થઈ છે તે સવિસ્તા2થી કાગળ ા2ા જણાવશો. અહીંના આઠ છાપામાં ગાંધી સંબંધમાં એકદમ બેદ2કા2ી જોવા મળે છે. તેમની તબિયત વિશે પણ ખબ2 મળતી નથી.

આમ અસહમતિ છતાં પ2સ્પ2 આદ2ભાવ અને કાર્ય પ્રત્યેનું ઐક્ય હંમેશા અકબંધ 2હ્યું છે અને આ જ ભા2તની કે ભા2તીયોની વિશેષતા છે, કે મતભેદ હોય શકે પં2ુત મનભેદ ક્યા2ેય જોવા મળતા નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.