રાજકોટની દિલ્હી પબ્લીક સ્કુલના વિઘાર્થીઓ દ્વારા એજયુકેશન ફેર-૨૦૧૭ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગણિત- વિજ્ઞાનના પ્રયોગો, હેન્ડીકાફટ, ચિત્રકામ, પેઇન્ટીંગ, ક્રાફટ વગેરેને વિઘાર્થીઓ દ્વારા બનાવાય હતા. આ ઉપરાંત મ્યુઝિકલ ડાન્સ અંતર્ગત ભારતભરના કાશ્મીરથી ક્ધયાકુમારી સુધીના પ્રમુખ નૃત્યો ધો.૩ થી પ ના વિઘાર્થીઓ દ્વારા કરાયા હતા. આ એકિઝબિશન ફેરનો મુખ્ય હેતુ એ હતો કે વિઘાર્થીઓનો મૌલિક વિકાસ થાય તેમજ લોકો સમક્ષ પોતાના પ્રયોગો રજુ કરે તો તેમનો આત્મવિશ્ર્વાસ પણ વધે આ ઉપરાંત પુસ્તકમાં આવતાં પાઠને જ મહત્વ ન આપતાં વિઘાર્થીઓનો સર્વાગી વિકાસ પણ થાય જે અંતર્ગત સુઁદર આયોજન કરાયું હતું.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!