યુનાયટેડ સ્ટેટ એક મહાસતા છે.ત્યારે આ મહાસતા પાસે પણ શક્તિનો ભાન્દ્ર રહેલો છે.પરંતુ વર્તમાન સ્ત્તાધીસો ટ્રમ્પના શબ્દો ને જાણે ઉત્તર કોરિયાને ઉસ્કેર્યું હોય તેમ ઉત્તર કોરીયાએ પણ ટ્રમ્પના શબ્દોનો કરારો જવાબ આપતા કહ્યું હતું કે અમારી પરમનું ઉર્જાને ઓછી ના આક્ષો અને ધમકી આપતા એવું પણ જણાવ્યું હતું કે આગામી સમયમાં યુએસના બેઝ્પર એવી શક્તિશાળી મીસાઈલ ચોદીસું જેનાથી થતા વિનાશની કોઈ કલ્પના પણ નહિ કરી શકે અને આ માત્ર ધમકી ન સમજતા યુએસના ખાન ખાના વિદ્વાનોએ પણ આ બાબતે પ્રતિક્રિયા આપવાનું યોગ્ય સમજ્યું છે.ઉત્તર કોરિયાના જણાવ્યા મુજબ તેનું ટાર્ગેટ યુએસનો એક ટાપુ છે જ્યાં મીલીટરી બેસ તોપ્ખાનું અને ૧૬૩૦૦૦ જેટલી સ્તઃનીક વસાહત વસે છે.જો તેને ટાર્ગેટ કરવામાં આવશે તો એવું કહેવામાં ખોટું નથી કે તે ત્રીજા વિશ્વયુદ્ધ સ્વરૂપે હશે.
ત્યારે ત્રમ્પના આવા શબ્દોને જાહેરમાં વખોડતા સમગ્ર ઉત્તર કોરિયા પ્રજા દ્વારા એક મહારેલી યોજાઈ હતી અને યુ એસને ગુંડારાજ તરીકે ગણાવ્યું હતું.