લગ્નજીવનમાં પ્રેમને કાયમ રાખવો એ ખુબ જરૂરી છે, ત્યારે અત્યારની વ્યસ્ત જીવનશૈલીના કારણે પતિ-પત્ની એકબીજાથી દૂર થતા જાય છે અને એકબીજાને પૂરતો સમય નથી આપી શકતા જેના કારણે બંનેના જીવનમાંથી જાણે એકબીજાનો પ્રેમ ઓછો થતો જાય છે. આને આ પરિસ્થિતિની સૌથી વધુ અસર પત્નીને થાય છે. જે આખો દિવસ ઘર અને બાળકને સાંભળી રાત્રે જયારે પતિ રોમાન્સના મૂડમાં હોઈ અને પત્ની થાકેલી હાલતમાં હોઈ છે. તો અહીં પત્નીને રોમાન્સ માટે એક્સાઈટ કરવા અને કામક્રીડાને વધુ ઉત્તેજિત બનાવવા માટેની કેટલીક ટિપ્સ આપી છે જે સાથીને તમારાથી વધુ નાજ઼િકે લાવશે…
સેક્સ દરમિયાન સ્ત્રી પાર્ટનરને ક્લાઇમેક્સનું સુખ આપવું એટલું સરળ નથી હોતું. ઘણી વાર એવું પણ બને છે કે સરેશ અને થાક ના કારણે સેક્સનો મૂળ નથી બનતો ત્યારે મૂડને રિલેક્સ કરવો એ સુધી મહત્વની વાત બને છે , અને પછી લાગણીઓના પ્રવાહ સાથે આગળ વાંધો અને સમાગમનો આનંદ માનો અન્ય કોઈ અપેક્ષાઓ વગર.
તમારે ક્લાઈમેક્સ સીધી પહોંચવું છે તો ઉતાવળ કરવી ખોટી છે. રોમાન્સની શરૂઆત ફોરપ્લેથી કરો અને તેના માટે વધુ સમય આપો, ત્યાર બાદ ઓર્ગેઝમનો આંનદ ધાર્યા કરતા વધુ આવે છે. અને જુઓ પછી તમારો રોમાન્સ તમારી સાથીના સ્પર્શ, ચુંબન અને ભાવનાઓમાં કઈ રીતે છલકાઈને બહાર આવી તમને મદહોશ કરે છે.
રોમાન્સને વધુ રોમાન્ટિક બનાવવા પહેલા ઓર્ગેઝમ બાદ થોડો વિરામ લ્યો જેમાં પ્રેમભરી વાતો કરી એકબીજાની વધુ નજીક આવો કારણકે પહેલા ઓર્ગેઝમ બાદ બ્લડ પ્રેસર વધી ગયું હોઈ છે અને તેને સામાન્ય પરીસ્થિમા લાવવા થોડો સમય લાગે છે જેને વ્યસ્ત ન કરતા બને સાથીએ રોમાન્ટિક વાતો કરી પછી ફરી રોમાન્સની શરૂઆત કરવી જોઈએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com