- આજે બપોરથી મોબાઇલમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં મોબાઇલમાં મેસેજ સ્વરૂપે OTP મેસેજો આવી રહ્યા છે. જે કુતૂહલ સર્જાવી રહ્યા છે. શું છે વાસ્તવિકતા ??? કે પછી લોકો સાથે કરવામાં આવે છે ટાઇમ પાસ કે પછી આ કોઈ ટેક્નિકલ એરર છે ??
- ઉનાળાની ઋતુમાં જેમ લોકો તડકાથી ત્રાહિમામ પોકારી જતાં હોય છે તેવી રીતે આજ બપોરથી જ લોકો આ મેસેજો અને OTP ના ફોન કોલથી કંટાડી ગયા છે. અને આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે.. શું છે ખરા અર્થમાં હકીકત ?? તે જાણવા માટે લોકો એક બીજાને ફોન કરીને પૂછી રહ્યા છે..
- અનેકવિધ નામી અનામી ઓનલાઇન કંપનીઑના OTP મેસેજે લોકોને હેરાન પરેશાન કરી નાખ્યા છે.. આ મેસેજ હજુ પણ લોકોને સતાવી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ મેસેજની જવાબદારી કોની ?? શું કંપનીઓની કે આવી મેસેજની સેવા આપતી કંપીનીઓની..
- તમારા મતે આનું સચોટ કારણ શું હોય શકે ???
- શું આપનો ડેટા સુરક્ષિત છે ??
- (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com
શું તમારા મોબાઇલ માં OTP મેસેજ આવી રહયા છે ??
Previous Articleકિસાન મોરચાના પ્રમુખ વિજયભાઇ કોરાટ ઇઝરાયેલની મુલાકાતે
Next Article સિવિલ હોસ્પિટલમાં કેસ કઢાવવા ટોકન સિસ્ટમ કાર્યરત