બાળકો તોફાની હોય એ સામાન્ય ઘટના છે. પણ જરુરત કરતાં વધારે ઉછળ કૂદ કરવી અને થોડીવાર માટે પણ એક ધ્યાન ન થવું એ એડિએચડિ. એટલે કે એટેન્શન ડેફિસીટી હાયપર એક્ટિવિટી ડિસોર્ડરના લક્ષણ છે. એવી પરિસ્થિતિમાં યોગ્ય સમયે ઇલાજ ખૂબ જ જરુરી છે. આપણે આપણાં સંતાનોના શારીરીક સ્વાસ્થ્યની તો પૂરી દેખરેખ રાખીએ છીએ. પરંતુ માનસિક સ્વાસ્થ્યને ભૂલી જઇએ છીએ અથવા એમ પણ કહી શકાય કે જ્યાં સુધી કોઇ મોટી સમસ્યા નથી આવતી ત્યાં સુધી તે તરફ ધ્યાન જ નથી જાતુ ADHDએક એવી જ સમસ્યા છે. જેના શરુઆતી દોરમાં લક્ષણો તર. મહત્તમ માતા-પિતાનું ધ્યાન નથી જાતુ અથવા ઓળખી નથી શકતા..
આ બિમારીની સમસ્યાના મૂળ સુધી હજુ સુધી વૈજ્ઞાનિકો નથી પહોંચી શક્યા પરંતુ એવું અનુમાન લગાવવામાં આવે છે કે આનુવંશિકતાઆનું પ્રમુખ કારણ છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાએ સિગરેટ કે આલ્કોહોલનું સેવન કર્યુ હોય તો આ બિમારીની શક્યતાઓ વધી જાય છે. જો વારંવાર ભેળસેળીયું ભોજન લીધુ હોય જેથી તેમાં રહેલાં લેડના કારણે પણ આ સમસ્યા થઇ શકે છે. તેમજ પ્રીઝર્વેટીવ ખાદ્ય પદાર્થો પણ એના માટે કારણભૂત છે. મગજમાં રહેલાં કેમિકલ્સમાં અસંતુલન આવવાથી પણ બાળકોમાં ADHDના લક્ષણો દર્શાય છે. જો મગજનાં એકગ્રતા નિયંત્રણ કરવા વાળા ભાગની સક્રિયતા ઓછી હોય તો પણ બાળકોને ADHDથઇ શકે છે. અથવા એ ભાગ ડેમેજ થાય તો પણ થઇ શકે છે. આ સિવાય પ્રીમેચ્યોર બેબીમાં પણ વગર કારણનું બોલ્યા કરે, આમથી તેમ ભાગદોડ મચાવે, કોઇપણ કાર્ય હોય, બીજાની વાત સાંભળ્યા વગર જ પોતાની વાત રજૂ કરે, વગર કારણે હસવું, રાડો પાડવી અને ગુસ્સો કરવો આ બીમારીના પ્રમુખ તેને પ્રસંશા કરી તેની સાથે વર્તવું જોઇએ તેમજ શાળામાં આ બાબતે શિક્ષકો સાથે વાત કરી યોગ્ય રહેશે.