સેક્સ કરવાથી કોરોના થવાની શક્યતાઓ કેટલી?
કોરોના વાઇરસના ફેલાવવા પછાનું મુખ્ય કારણ એ છે કે જ્યાં કોરોના વાઇરસ સ્થિર થયો છે ત્યાં આડવાથી તે વધુ ફેલાય છે.તેવા સમયે પહેલો વિચાર એ જ આવે છે કે શું સેક્સ કરવાથી પણ કોરોના ફેલાય છે? કોરોના ફેલાવના અન્ય કારણો પણ છે, પરંતુ જ્યારે વાત સેક્સની આવે છે તેવા સમયે થોડી સાવધાની અતિ આવશ્યક છે.
વાત શરૂ કરીએ કિસથી, જ્યારે બંને સાથી કોરોના મુક્ત છે તો તેવા સમયે શારીરિક સંબંધ માટે કોઈ આપત્તિ નથી. પરંતુ સેફ સેક્સ રિલેશન પણ એટલુજ જરૂરી છે.
વર્તમાન સમય એવો આવ્યો છે જેમાં લોકો દરેક બાબતને કોરોના સાથે સરખામી કરીને જુએ છે, જેમાં સેક્સનો પણ સમાવેશ થાય. જેના કારણે એવી ભ્રમણા પણ આકાર પામી છે કે ઇન્ટરકોર્સ દરમિયાન પણ કોરોનાનું સંક્રમણ થાય છે. ખરેખર એવું નથી ઇન્ટરકોર્સથી વાઇરસ ફેલાતો નથી પરંતુ ઓરલ સેક્સથી કોરોના ફેલાવાની શક્યતા વધી જાય છે. તેમજ કીસ કરવાથી પણ વરસ ફેલાવાની સંભાવનાઓ વધે છે. કીસ કરવાથી અને ઓરલ સેક્સ કરવાથી મોઢાની લાળ પ્રસરે છે જેનાથી વાઇરસ પણ ફેલાઈ શકે છે. ખાસ ધ્યાન એ બાબતનું રાખવું જોઈએ કે કોઈ એક સાથી વિદેશ પ્રવાસથી અથવા બહરગમથી આવે છે તો તેને કીસ ન કરવી એ જ હિતાવહ છે.
કોઈ પણ સંજોગોમાં સેક્સ એ ક્ષુદાઈ જ છે પરંતુ કોરોનાની સંશયા સામે સાવચેતી પણ એટલી જ જરૂરી હોય , તેવા સંજોગોમાં માસ્ટરબેસન એ એક ઉત્તમ વિકલ્પ છે. જેમાં સેક્સટિંગ,વિડીયો કોલ,કામોત્તેજ સાહિત્યનો સહારો લઈ શકો છો. પરંતુ તેમાં પણ માસ્ટરબેસન બધ હાથને 20 સેકન્ડ સાબુથી ધોવા અનિવાર્ય વહે. આ ઉપરાંત જો સેક્સ ટોયનો ઉપયોગ કરો છો તેને પણ સાબુતી ધોવા જરૂરી છે.
સાથી બહારગામ કે વિદેશથી આવે છે તો તે સાથી જાતે જ કોરાંટાઈન થવું જોઈએ અને અને તમામ સાવચેતીનું પાલન કરી 2 અઠવાડીયા બાદ જ સાથી સાથે સંપર્કમાં આવવું જોઈએ. સેક્સ કરવાથી સ્ટ્રેસ પણ દૂર થાય છે, જે આવું પેરિસથીમાં ખુબજ અસરકારક નીવડે છે.