ઋગ્વેદમાં લગ્નને એક મહત્વના અને પારદર્શક અનુષ્કા તહેવાર ગણવામાં આવ્યા છે
માનવ સભ્યતા સંસ્કૃતિને દિવસે દિવસે આદર્શને અતિ વિકસિત બનાવવામાં અને સામાજિક વ્યવસ્થા ઊભી કરવામાં લગ્ન સંસ્થાનું ખૂબ જ મહત્વનું યોગદાન રહ્યું છે. માનવજાત માટે સૌપ્રથમ વાર લગ્નની વ્યવસ્થાના પ્રાચીન પુરાવાઓ સૌપ્થમવાર ઋગ્વેદમાં દર્શાવવામાં આવ્યા છે હજારો વર્ષ પહેલા ધર્મશાસ્ત્રોમાં આઠ પ્રકારના લગ્નો દર્શાવ્યા હતા જેમાં પુરુષ અને મહિલાઓ વચ્ચે ના વિવાહ કરવામાં આવ્યો છે
આઠ પ્રકાર ના આ લગ્નમાં એક પ્રકાર (બળાત્કાર પિસાચવિવાહ) જે આજે કાયદેસરની માન્યતા આપવામાં આવી નથી અલબત્ત હિન્દુ શાસ્ત્રમાં લગ્નને એક મહત્વના અને પારદર્શક અનુષ્કા તહેવાર ગણવામાં આવ્યા છે , તરુણ અવસ્થા માંથી ગ્રહથી માં જવું અને તેની સાથે સાથે વાર્તા અને મિલકતના અધિકારોને પણ સમાવી લેવામાં આવ્યા છે.
હિન્દુ શાસ્ત્રમાં લગ્ન સંબંધી કાયદાઓ અને નિયમ મને ખૂબ જ તકેદારી રાખવામાં આવી છે ગુજરાતી જો કે લગ્ન એ સાંસ્કૃતિક વ્યવસ્થા છે કુદરતી નહી અને તેનાથી અધિકારો અને પરસ્પરના જવાબદારો ની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મહાભારતમાં યુદ્ધ અને સમસ્યા માં કુટુંબની ભૂમિકા અને લગ્ન વ્યવસ્થા ની એક આદત હકીકત છુપાયેલી છે. પ્રાણીઓ અને વનસ્પતિઓમાં લગ્નની વ્યવસ્થા નથી મહાભારતમાં કુંતીએ પાંડુને લગ્ન પહેલા પુરુષ અને મહિલા ના સંપર્ક અગાઉ આનંદ મનોરંજન માટે થતા હતા બાળકોની જવાબદારી ન હતી આ પહેલા ખેતીની સંસ્કૃતિ વિકાસ ન થયો હતો ત્યારે લગ્નની વ્યવસ્થા અલગ હતી ત્યાર પછી જેમ જેમ સભ્ય સંસ્કૃતિ અને કામની વહેંચણી અને મિલકતો ધારણ કરવાની જરૂરિયાતો ઉભી થઈ ત્યારે લગ્ન નું મહત્વ વાર્તા અને બાળકો ને લઈને વધુ આગળ આવ્યું એક જમાનો હતો કે સ્ત્રી-પુરુષના સંબંધો માત્ર જાતીય રહેતા ત્યાર પછી બાળકોને પિતાનું નામ અને ઓળખની જરૃર પડી ધીરે ધીરે લગ્ન વ્યવસ્થા માં એક પતિ-પત્ની હતાં અને વિશ્વાસુ સંબંધો થી મહિલા ને એક શક્તિ મળી.
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પુરાણકાળથી લગ્ન વ્યવસ્થા નો ઉલ્લેખ છે ભગવાન શિવ શક્તિ સાથે પરણ્યા હતા દેવી શિવને સામાજિક બનાવવા માંગતા હતા અને તેથી તે તેમને પરણ્યા બીજા શબ્દોમાં કહીએ તો શિવને કોઇની જરૂર નથી પરંતુ દુનિયાને શિવ ની જરૂર હતી કડંબા અને અગસ્ત્ય પણ પરણવા માંગતા નહોતા પરંતુ તેમને બાળકો માટે પરણવાની ફરજ પડી તેથી તેઓ માત્ર પિતા બનવા માટે પરણ્યા હતા પતિ બનવા માટે પરણ્યા નહોતા એ જમાનામાં જે પુરુષો બાળકો ઇચ્છતા હતા પરંતુ પોતાની પત્નીને ગર્ભવતી કરવા માંગતા ન હતા તેવા વિચિત્રવિર્ય અને પાંડુના બંને કિસ્સામાં પત્નીઓ ગર્ભવતી થવા માટે અન્ય પર નિર્ભર રહેતી હતી પરંતુ તેમના પિતા તરીકે પરણેલા પુરુષો નું નામ અપાતું હતું આમ પિતૃત્વ શરીર સંબંધ બંને અલગ અલગ રહેતા હતા કલા કિસ્સામાં સંતાનવિહોણા રાજા પોતાના ઉત્તરાધિકારી તરીકે બાળકો દત્તક લેતા હતા તેમાં લગ્નનું કોઈ મહત્વ રહેતું નહીં
21 મી સદી ના આ વિશ્વમાં હવે લગ્ન સાથે ધર્મ જાતિ સેક્સ જેવા પ્રશ્નો ઉભા થયા છે સજાતીય લગ્નો ગુજરાતી અને પુરુષ પુરુષ વચ્ચે અને સ્ત્રી વચ્ચે નું આકર્ષણ ૧ મહત્વનો વિષય બની ગયું છે
અત્યારે લગ્નને રિવાજ બની ગયો છે અને તેને સામાજિક સ્વીકૃતિ નું રૂપ આપી દેવામાં આવ્યું છે લગ્ન પ્રમાણપત્ર માટે પરિવારથી લઇને અદાલતો સુધી એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પરંતુ અગાઉના વખતમાં લગ્નમાં વિજાતીય પાત્રો ની જરૂર રહેતી નહીં પુરુષ પુરુષ અને મહિલા મહિલા વચ્ચે પણ લગ્ન શક્ય હતા.