અબતક સાથેની વાતચીત દરમિયાન  ગેસતો સર્જન સુપર સ્પેશ્યાલિસ્ટ ડો.કાર્તિક સુતરિયાએ થગાળુંકે , હું છેલ્લા ૯ વર્ષથી પ્રેક્ટિસ કરું છુ. રાજકોટનું પ્રથમ ક્વોલિફાઇડ સર્જન છુ. ડોક્ટરને ને કહું તો દા.ત. શિક્ષક બાળકોને કોઈપણ ભક્તિને સારું ભણતર આપે . કોઈ સંત કોઈ સ્પિરિયુલ જ્ઞાન આને. તેવીજ રીતે હું ડોકટર છુ. તો તે માનસિક અને શારીરિક હેલ્થ છે. તે વ્યક્તિગત પરિવત સમાજની કરે છે. કોઈપણ પ્રકારની હેલ્પને સારી રાખવા માટે જે તે ડોક્ટર ની જરૂરિયાત હોય છે. નાનપણથી આપણે જોતાં હોય છીએ કે ડોક્ટરન પ્રોફેશન છે અને આપણે ગમે છે કે કોઈપણ ડોક્ટર સામે ઊભા હોય તો તેના માટે આદર જાગે. તેમનાના બાળક થી લઈ મોટાઓને હોય .

ગરીબ હોય કે આમિર બધાને આદર , મન , હોય છે . આપણે કઈ સેવા કરવાની ઈચ્છા થતી હોય સમાજ માટે લોકો ની તો મને એવું લાગે છે . કે તેને આપણે એક પ્રોફેશન તરીકે લઈએ તે કમાણી નું સાધન છે પરંતુ તેમા ધનો બધો સંતોષ મળે તે આ પ્રોફેશનમાથી મળે છે આર્થિક રીતે પણ સારું છે . ડોક્ટર બનવા માટે ઘણી મહેનત કરી હતી . તેના માટે જીવન ના કેટલા વર્ષો આપ્યા છે . ડિગ્રી લેવા પ્રેક્ટિસ કરવામાં દા.ત. સ્કૂલમાં ફસ્ત નંબર આવતો હોય તે ડોક્ટર બનશે. ફસ્ત રેન્ક આવતો હોય તો બધા તમારી પાસે અપેક્ષા રાખે . આગળ ભણવામાં ડોક્ટર બનવા ઘણી મહેનત કરવી પડે . દરરોજના ૧૦ થી ૧૨ કલાક નું વાચન. હોય  ધો-૧૨ પછી મે ૧૫ વર્ષ અભ્યાસ કર્યો . તે એક પણ દિવસ એવા ના હોય કે જેમાં મે ૧૦,૧૨થી ૧૫ કલાકથી થોડું કામ કર્યું હોય . ડો હોસ્પિટલ માં વોર્ડમાં પેશન્ત્સ સાથે ઓપરેશન હોય કે , વચવણી વાત કરું તો સુપર સ્પેશ્યાલિસ્ટ માટે ૧૪ કલાક વાંચન કરતો મેહનત ચ્હે અને ખુબજ મજા પણ આવે ચ્હે ,. જેનેટેકલી અમે તે રીતે પ્રાઈમ થયેલા હોય ચ્હે કે ઈમરજેનસી ને કેવી રીતે હેન્ડલ કરવી ઈમરજેનસી અલગ અલગ પ્રકારની હોય છે .

અમે  લોકો ટ્રેઈન્ડ ક્વોલિફાઈડ હોય જે તે ઈમરજન્સીમાં હેંડલિંગ કરી શકીએ. જેમાં અમારી સ્પેશ્યાલીટી હોય. હું ગેસ્ટોસર્જન છું તો તેને લગતી કોઈપણ  ઈમરજન્સીને હેન્ડલ કરવા અમે પપરિપક્વ હોય અમે જરૂર પડીએ૩ થી ૪ ઈમરજન્સી કેશને હેન્ડલ કરતાં હોય . તેમાં ૨૮ જૂનના અમારી હોસ્પિટલની ૪વિં એનીવરસરી છે તેની પણ ઉજવણી કરી હતી અમે તેને ચેલેન્જતરીકે લઈ તેને અમે અમારી જવાબદારી સમજી અમે અભ્યાસ કરતાં હોય કે પ્રેક્ટિસ કરતાં હોય ત્યારે ક્યારેક અમને અફેક્ટ થતી હોય કે આ પ્રોફેશન એવો છે કે અમે અમારા પરિવારને આટલો સામના આપી શકીએ. પરિવાર તમારી પર્સનલ લાઈફ મેટર કરતી હોય તો તેને સેટિસફાઈ ફૂલફિલ કરવીક્યારેક અમારા પ્રોફેશન ને કારણે અમે અમારે દીકરા- દીકરી અમારી વર્ષગાંઠ વચ્ચે ઈમરજન્સી આવી હોય તો અમે પ્રેસન્ટને વધુ મહત્વ આપે છે મારા પત્ની થતાં પરિવાર આ બધુ સમજે છે.અમે પણ એ વસ્તુને ધ્યાન આપતા હોય કે સારો ક્વોલિટી ટાઈમ ફેમિલી ટાઈમ આપીએ. બે વસ્તુઑ જરૂરી છે.વ્યવસાય અને પરિવાર.

મારી દિનચર્યાની વાત કરીએ તો ડોક્ટર્સની થોડીજુદીહોય અમે વધુ સમય હોસ્પિટલમાં આપીએ ત્યારે નાના મોટા બ્રેક લઈ સર્જરી વચ્ચે ત્યાર બાદફ્રી થઈ ઘરે આવીએ. અને મારા પત્નીએ વિચાર્યું છે કે અમુક સમયે ઘરે પહોચી જવું કારણ કેઅમારા સંતાનો છે તેના સ્ટડી પર ધ્યાન આપવું. મારા પત્ની પર મને ખુબજ ગર્વ છે તે મારા કરતાં પણ વધુ રોલ ભજવે છે. તે બહુ બેલેન્સ કરે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.