“પહેલું સુખ તે જાતે નર્યા આદિકાલ થી સર્વ સુખિયા સન્તુ સર્વ સન્તુ નિરામયા શુભેચ્છા વ્યક્ત કરાય છે
દામનગર મહાવીર હોસ્પિટલ ખ.બ.બ.ત ડોકટર અખિલેશ મૂળ વતન બિહાર દામનગર શહેરમાં વર્ષ ૨૦૦૩માં અજમેરા હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકે સેવારત વર્ષ ૨૦૧૫ સ્વૈચ્છિક સેવા નિવૃત થઈ મહાવીર હોસ્પિટલ તરીકે ખાનગી આરોગ્ય સેવા શરૂ કરી માનવતા વાદી તબીબ ડો અખિલેશ તબીબી વ્યવસાયને સેવા સમજી સરળ મિલનસાર સ્વભાવ ના કારણે દામનગર શહેરી અને ચાલીસ થી વધુ ગ્રામ્ય વિસ્તારોના દર્દી નારાયણો માટે સેવારત છે.
દામનગર વાઢેર હોસ્પિટલ ખ.બ.બ.ત ડો આર એન વાઢેર તબીબી ક્ષેત્રે અતિ આધુનિક ટેકનોલોજી ની લેબ સમાંતર નિદાન માટે પ્રસિદ્ધ ડો આર એન વાઢેર સને ૧૯૬૮ માં ળ.બ.બ.ત તરીકે દામનગર પી.એસ.સી માં સેવારત થયા હાલ ૭૫ વર્ષે પણ ક્લિનિકલ ડાયગેનોસીસ તેમની તપાસ લેબ સમાંતર સાબિત થતી રહી છે ડો આર એન વાઢેરે દામનગર શહેર ને કર્મભૂમિ બનાવી (ગરથ) કરતા ગદગદિત કરતી ગરિમા સાથે તબીબી વ્યવસાયને સેવા માનતા ડોકટર વાઢેર કહે છે કે ડોકટરની સલાહ વગરની દવા બે ધારી તલવાર છે.
ગઢડા સ્વામીના ડો જી વી કળથીયા સાહેબ એટલે સૌરાષ્ટ્ર ના આરોગ્ય સંત તરીકે ખૂબ પ્રસિદ્ધ છે પેસા હોય કે ન હોય દર્દી ને કોઈ સંકોચ નહિ ડો કળથીયા ને આજે સૌરાષ્ટ્ર ભર માં તબીબી સંત તરીકે ઉદેશાય છે મૂળ બોટાદ ના ગઢડા સ્વામી ના ખાતે ક્લિનિક ચલાવતા ડો જી વી કળથીયા એટલે માનવતાના મસ્તક વિલ તબીબી વ્યવસાયને માત્ર સેવા કરી જુવન સમર્પિત કરનાર ડો કળથીયા નું નામ જ પર્યાપ્ત છે દર્દી નારાયણો માટે સ્વંય ધનવંતરી ના રૂપ માં પૂજાતી વ્યક્તિ ડો કળથીયા સૌરાષ્ટ્ર ના તબીબી જગત ની શાન છે. ડો અમરેલીયા ત્રણ પેઢી થી ઉતરોતર માનવ સેવા માટે સમર્પિત તબીબ પરિવાર ના સત્યમ ક્લિનિક પર ઓ.પી.ડી એટલે મેળો પિતા સ્વ ડો જીવરાજભાઈ રાભડા વાળા વડોદરા શ્રીમંત સરકાર દ્વારા રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિસની ડીગ્રી સાથે તબીબી સેવા આજે ત્રીજી પેઢી એ ઉતરોતર ઉતરી આવી અને ગુમડા ના સ્પેશ્યલિસ્ટ તરીકે સૌરાષ્ટ્ર ભર માત્ર ડો જીવરાજભાઈ રાભડા વાળાના નામથી જ પુત્ર ડો દિનેશ અમરેલીયા પૌત્ર ડો નિકુંજ અમરેલીયા સત્યમ કિલીનીક ચલાવે છે. સેવા માટે જીવન સમર્પિત કરતા ડો રાજપરા દેશ ની એક માત્ર કેશ કાઉન્ટર વગરની માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલમાં તબીબ રાજપરા ૩૫ વર્ષ અમેરિકા માં ખૂબ પ્રસિદ્ધ પેસા છતાં માનવ સેવા એજ માનવ સેવા સાથે ઉમરાળા તાલુકા રૂરલ ગ્રામ્ય ટીમ્બિ ખાતે સંપૂર્ણ નીસ્વાર્થ સેવા આપી રહ્યા છે દર્દી નારાયણો ના ભગવાન ડો રાજપરા માટે આજે પણ વિશ્વના અનેકો ખાનગી હોસ્પિટલો લાલ જાજમ બિચાવી રહ્યા છે. ડો દિનેશ અમરેલીયા ડો નિકુંજ અમરેલીયા ૭ માનવસેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ ૧૨૫ થી વધુનો સ્ટાફ એક કરોડથી વધુના માસિક ખર્ચ દર્દીઓ માટે સંપૂર્ણ મફત ઓપરેશન દવા સારવાર તપાસ ભોજમ વ્યવસ્થા કરતી દેશની એક માત્ર કેશ કાઉન્ટર વગરની અદ્યતન ટેકનોલોજી અને કલ્સટીંગ વિદેશી તબીબી રૂરલ સુધી માવન સેવા કરતું આરોગ્ય ધામ.