નીરમલાબેન પટેલએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ સહયોગ હોસ્પિટલના ડાયરેકટર કે ડોકટર એટલે દર્દીઓ માટે ભગવાન છે ડોકટર એટલે સતત કાર્યમાં શકિત પ્રમાણે કાર્યરત રહે તે ડોકટર છે સતત દર્દીઓ માટે સેવા આપી પોતાની ફરજ બજાવતા ડોકટરો માટે ૧ જુલાઇ ના રોજ ડોકટર્સ ડે ઉજવવામાં આવેછે. હોસ્પિટલમાં જેવા પેસેન્ટ હોય તેવી સારવાર કરવામાં આવે છે. કોઇપણ ઇમરજન્સી માટે તેમના ડોકટર્સ, વોર્ડબોય, આયાબેન સુધીના તમામ સ્ટાફ ખડે પગે હોય છે. ડોકટર દર્દીની સાથે સારી રીતે હળીમળીને કામ કરે તે તેની ફરજ છે. અબતક ના દર્શક મિત્રોને સંદેશ આપતા જણાવ્યું કે તેઓ તમામ ડોકટરોનો આભાર વ્યકત કરે છે.
Trending
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો
- આ રીતે ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
- આ તફાવત હોય છે Real અને Fake મિત્રમાં