અબતક સાથેની વાતચીતમાં ડોકટર્સ ડે નીમીતે ડો. અનીમેષ ધ્રુવ એ જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રીય શાળા પર આવેલી ધ્રુવ આંખની હોસ્૫િટલમાં જે પપ વર્ષથી કાર્યરત છે. તેમાં ર૩ વર્ષથી ચલાવી રહ્યા છે. ડોકટરએ એક બીજા બધા વ્યવસાય ની જેમ એક વ્યવસાય છે. જે રીતે એન્જીનીયર, આરર્ટીકેટ, એમ ડોકટર પણ એક મેડીકલ સાયન્સ મા પ્રેકટીસ કરે છે. અને સમાજમાં રહેતા બીજા વ્યવસાય કે ધંધાદારી લોકો હોય છે. મારા પિતા, દાદા, પરદાદા બધા જ ડોકટર હતા અને મારા પિતા પણ આંખના ડોકટર હતા જેથી નાનપણથી જ એક આંખના ડોકટર બનવાનું સ્વપ્ન જોયેલું અને તેથી જ હું આંખના ડોકટર બની ગયેલો. હું સામાન્ય રીતે ૬ વાગ્યે ઉઠયા બાદ ૮ વાગ્યે હોસ્પિટલે આવું ત્યારબાદ પેસન્ટને તપાસવા, ઓપીડી હોય તે સંભાળવું, ઓપરેશન હોય, આમ આખો દિવસ મારો લોકોની સેવામાં કાર્યરત હોય છે. અમને સારામાં સારુ જે શિક્ષણ મળેલું છે. અને સારામાં સારું સમન્વય કરીને અને અમે દરેક ફીટીકલ કેસને ભગવાનને પ્રાર્થના કરીને મદદ કરવા પ્રયત્ન કરું છું. હાલના સમયમાં આવતા અનેક અપડેટમાં અમે લોકો પ્રેસ કોન્ફરન્સ અરેન્ડ કરીએ છીએ. રેગ્યુલર લેટેશ અપડેટ
ના ટચમાં રહીએ છીએ. પરંતુ હવે ખુબ જ સારું છે કે યુ ટયુબ અને ફેસબુક ઉ૫ર જોવા મળે છે અને કોઇ પણ સર્જરી એવી નવી હોય તો તેમની કોઇપણ કોન્ફરન્સમાં તેમનો હલ થઇ જાય છે. મારા પિતા કે જે સીનીયર આંખના ડોકટર હતા તેમના અનુભવે એક શીખવા મળ્યું છે કે આપણે ખાલી દર્દને નહી દર્દીની ટ્રીટ કરવાનો હોય છે. એટલે ખાલી એક રોગ ઉપર ફોકસ કરીએ એના કરતાં દર્દીની સમજી વિચારી અને દવા કરીએ. તો સફળ રીતે અને દર્દીને સંતોષ મળી રહે તે રીતે થતો હોય છે. મને મારી લાઇફ માં એટલા બધા સારા અનુભવો થયા છે સાથે એવા અનેક કેસો આવેલા હોય કે સર્જરી પછી અત્યંત સારું અને સંતોષકારક કયારેક દર્દી માનસીક રીતે પીડાતો હોય છે અને અમે દર્દી પ્રત્યેય હમદર્દી રાખીને સારવાર આપીએ છીએ. આજકાલ આપણે ખુબ જ વાચીએ છીએ અને મીડીયામાં પણ લોકો ને જોવા મળે છે. હાલમાં ડોકટરો પણ અનેક મેડીકલ સાયન્સમાં અભ્યાસ કરયા બાદ જ તે સારવાર કરતા હોય છે. અને નવી ટેકનોલોજી આવી ગઇ સાથે પૈસા આવીગયા તો સારુ સુકામનો થાય