અબતક સાથેની વાતચીતમાં ડો. પ્રિયંકા સુતરીયા જણાવે છે કે તે એક સ્ક્રીન સ્પેશ્યાલીસ્ટ છે. અને રાજકોટમાં છેલ્લા ૯ વર્ષથી કામ કરે છે. ડોકટર એટલે એવું વ્યકિત કે જે તમારા ફીઝીકલ, મેન્ટલ હ્યુમન બિંગઈને જાળવી રાખે અને તમારા મુશ્કેલીનાં સમયમાં મદદ કરે એ ડોકટર તેમણે ડોકટર બનવાનું એટલા માટે પસંદ કરેલું કે તેમાનું કુટુંબમાં કોઈ જ દીકરી ડોકટર ન હોતી એટલે બધાને એવું હતુ કે એક દીકરો ડોકટર બને અને કુટુંબનું નામ રોશન કરે ડોકટર બનવા માટે તેમણે તેમની લાઈફનાં નાનપણથી માંડીને ૧૦ વર્ષ સારી મહેનતકરી ને ડોકટર બન્યા છે. અને તે તેમના પ્રોફેશનથી બધી જ રીતે સેફટીફાઈડ છે. અને કામ બાબતે તેઓને દરેક દિવસ એક ચેલલેન્જ હોય છે. કોઈ નવા અનુભવો હોય અને ઘણા લોકોને મળવાનું થાય અને ઘણું નવું જાણવા મળે છે.
તેઓ મેડીકલ સાયન્સના અપડેટ વિશે વાત કરતા જણાવે છે કે કોન્ફરન્સ દ્વારા અને લેકચરર્સ દ્વારા અને અમુક સીનલાઈ થીસીસ હોય બુક હોય આ બધા દ્વારા અપડેટ મેળવવામાં આવે છે. એક ડોકટર તરીક દર્દીને શું તકલીફ છે તે પહેલાતો સાંભળવું જોઈએ અને ત્યારબાદ તેને સમજાવવાનું અને દર્દીને તેવું ફીલ થવું જોઈએ કે તે કુટુંબનો એક ભાગ છે તે તેમની સિધ્ધીઓ વિશે કહે છે કે સૌ પ્રથમ જે એડવાન્સ પ્રોસીજર છે જે ખૂબજ ઓછા લોકો કરતા હોય છે. તે મુંબઈ જઈને ટ્રેનીંગ લીધી અને તે ગુજરાત
સ્ટેટની યંગેસ્ટ ફીમેલ સેક્રેટરી બન્યા આજ સુધી તેમની ઉમરમાં કાંઈ ન હતુ બન્યું અને ત્યારબાદ નેશનલ એવોર્ડ ગુજરાતમાંથી જીતીને આવેલ હતા. અને છેલ્લા વર્ષમાં બેસ્ટ કલીનીંગ ઓફ ગુજરાત એ પણ મળ્યું એમ વ્યકિતના જન્મથી લઈને ડોકટરની જરૂરીયાત ખૂબજ રહે છે. જે કોઈ ચેન્જ ના કરી શકે તે ડોકટર તેમના મોટીવેશન માટે લુકસ વાંચે છે. અને તે ડોકટર વિશે કહે છે કે ડોકટર એ એક માણસ છે તે તમારી મદદ કરે છે. કે કેવી રીતે પોઝીટીવ લેવામાં આવે છે. અને આ વ્યવસાયમાં પડતી મુશ્કેલીઓમાંથી પહેલી છે. કે સમયના અભાવ અને રેગ્યુલર કુટુંબને સમયના આપી શકે અને આ એવી ફિલ્ડ છે કે દશ વર્ષ જુદી પધ્ધતિથી તમે અપગ્રેડના થઈ શકો.
ડો. પ્રિયંકા સુતરીયા ડોકટર ડે નિમિતે અબતકના દર્શક મિત્રોને કહે છે કે ડોકટર તમારા મિત્ર છે.