અબતક સાથેની વાતચીતમાં ડો. મલ્કેશ મયુરભાઈ તલસાણીયા કહે છે કે સ્ટરલીંગ હોસ્પિટલ રાજકોટ ખાતે ફૂલ ટાઈમ કાર્ડીઓવાસ્કલોમાં ફોરેન્સીક સર્જન તરીકે ફરજ બજાવે છે. ડોકટર એટલે તે કહે છે કે એકદમ સામાન્ય માણસ ડોકટર માટે એટલું કહેવા માંગે છે કે તેમની સ્કીલ તેમની આવડત તેમનું ભણતર તેમણે જે અભ્યાસ કર્યો છે એ બધાનો નીચોળ લઈને દર્દીઓનાં દૂખ્ દૂર કરવા માટે અને સારવાર માટે સમય કાઢી શકે અને દર્દીનાં સગા સંબંધીઓને પણ સાંતવના આપી શકે તેમનું ડોકટર બનવાનું સ્વપ્ન એ ફેમીલીમાંથી તેમના દાદાનું હતુ.અને ફાધરનું પણ હતુ અને ફાધરની પણ ઈચ્છા હતી કે ડોકટર બને અને નાનપણથી જ તેઆ મેડીકલ સાયન્સ હ્યુમન બોડી અને પાટસને વિશે જાણવાનો શોખ હતો અને તેમનો કોન્ટેક ડોકટરો સાથે વધારે રહેલો અને મેડીકલફીલ્ડમાં જવું છે તે એક તેમનું નાનપણથી જ સ્વપ્ન હતુ તે દર્દીઓ વિશે કહે છે કે દર્દીઓ અલગ અલગ એરીયા જુદા જુદરા હોય છે.
ધારોકે અહીયા સૌરાષ્ટ્રમાં દર્દીઓની ભાષા તે પ્રમાણે તેઓ સાથે વાતચીત કરવી પડે દર્દીની પહેલા પુરેપુરી તકલીફ સાંભળવી પડે કે તેમનું શુ તકલીફ છે તે સાંભળી અને ત્યારબાદ તેમને સચોટ માર્ગદર્શન આપવું પડે કે તમને આ તકલીફ છે તેના માટે તમારે આવા રીપોર્ટ કરવાના રહેશે અને તેનું આ નિદાન થયું છે. તેના માટે આવી સારવાર લેવી પડશે. આ બધા વિકલ્પો દર્દીને તેની ભાષામાં સમજાવવા પડે અને સાથે તેમના સગાઓને પણ સાંત્વના આપવી પડે અને સમજાવવું પડે છે. અને દર્દીના મગજમાંથી સારવાર અને ઓપરેશન નો જે ડર હોય છે તે દૂર કરવામાં આવે છે તેમનું સર્જીકલ ફીલ્ડ છે તો અમુક નવી નવી ટેકનીકસ અને નવી ટેકનોલોજી બધી આવે છે. તો એના માટે સોશ્યલ મીડીયા હાલમાં તો એકટીવ છે. જે કોઈ ટેકનીક થાય અથવા તો અસાધારણ કેસ સોલ થયો હોય તો તરત જ તેમાં આવી જાય છે. અને જે ડોકટરે કર્યું હોય તેના કોન્ટેકમાં હોય છે. અને તેમના અભિપ્રાય મળે છે. ઘણી વખત નેશનલ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ થતી હોય છે. તો તેના બ્રોસર કે જે બધી બુકસ બહાર આવતી હોય છે તેમાં પણ ઘણી ડીટેઈલ લખેલી હોય છે. એટલે એ પ્રમાણે અપડેટ થવાનું રહે છે.
તે એક ડોકટર તરીકે ખાસ કહે છે કે તેમની પશ્નલ લાઈફમાં અન્ડરસ્ટેડીંગ રહેલા હોય છે અને તેમના પત્ની પણ ડોકટર છે તે હોમીયોપેથીક ડોકટર છે. અને તેમનું પણ ખાસ સ્વપ્નક હતુ કે તે કાર્ડીઓ સર્જન બને અને તેઓ એ પણ સપોર્ટ ઘણો કરેલો છે અને અન્ડરસ્ટેડીંગ હોય તો તે કહે છે કે તેમને એવુ નથી લાગતુ કે કોઈ જ પ્રોબ્લેમ થાય ઘણા કોમ્પ્લીકેટેડ દેશ વિશેશ વાત કરે તો કહે છેકે જે તેમને નહોતુ લાગતુ કે આ દર્દીને સા થશે પણ તેમનું ઓપરેશન કરીને પણ ૧૫ દિવસ હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યા અને દર્દીઘેર ગયા ત્યારે તેઓ ખુશ હતા. કે આવા ક્રીટીકલ ઓપરેશન પણ સારા થઈ જાય છે. માણસ જન્મે ત્યારથી જ જીવનમાં ડાકેટરનો તો સાથ હોય જ છે. એટલે બાળક હજુ આ દુનિયામાં ન આવેલ હોય ત્યારથી પ્રેગ્નેનસીના ટાઈમથી ડોકટરનો સાથ હોય છે. અને ધીમેધીમે જન્મ પછી પણ તેમનો ગ્રોથ માટે ડેવલોપમેન્ટ માટે ડોકટણોની સલાહ લેવામાં આવે છે અને ડોકટરોનો એ અહ્મ રોલ છે.
૧ જુલાઈ ઈન્ટરનેશનલ ડોકડર્સ ડે નિમિતે ડો. મલ્પેશ મયુરભાઈ તલસાણીયા અબતકના દર્શક મિત્રોને સંદેશો હાલની જે જીવન શૈલી છે. તે પહેલાની જીવન શૈલી કરતા આપણને નાની ઉમરમાં તકલીફો વધતી જાય છે તો એક જીવનશૈલી અને ખોરાકને પણ લેવામા ધ્યાન આપવું અને બીજી એક મહત્વની વસ્તુ એ કે ખાસ વ્યસનો ના કરવા અને તે જરૂરી ની એ વ્યવનોથી દૂર રહેશોતો ડોકયર પાસે જવાની પણ જરૂર નથી રહેતી અને ડોકટર પણ તમારી જેમ એક માણસ જ છે. તે તેમનું કામ ૨૪ કલાક કરે છે. અને ધણીવારપરિવાર માટે સમય નથી હોતો પણ દર્દ અને તેમના સગા માટે સમય કાઢીને પણ આવવું પડેતું હોય છે. તો એમને પણ તમારા સપોર્ટની જરૂર છે. તો બની શકે તેટલો સપોર્ટ કરશો તો ડોકડર્સ ને પણ કામ કરવાની મજા આવશે.