આજકાલના યંગસ્ટર્સન મોજા વગર સૂઝ પહેરે છે.અરે…હવે તો મોજા વગર સૂઝ પહેરવાનો ટ્રેન્ડ બનીગયો છે.અથવાતો એમ કહીસકાય કે એક ફેસન બનીગાય છે.

તજજ્ઞોના મત પ્રમાણે મોજા વગર સૂઝ પહેરવાથી તમારી સ્કીનને નુકશાન પહોચે છે.મોજા વગર સૂઝ પહેરવાથી પગમાં દુર્ગંધ અને પગનો પરસેવો ચામડામાં પહોચે છે.એનાથી ચામડામાં બેક્ટેરિયા થવા લાગે છે.આવી પરિસ્થિતિમાં જો વધારે ભેજ થઈ જાયતો પગમાં દુર્ગંધ પેદા થાય છે.અને બીજા સ્કીન પ્રોબ્લેમ પણ થાઇ છે.પગમાં ધાધર થવાની પણ શક્યતા વધી જાય છે.એમાં આખીરાત ટી-બેગ્સ પણ રાખી શકો છો.એ રાખવાથી પરસેવો સુકાઈજાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.